SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ७ ८ ૯ ૐ હ્રી નમા ,, ,, 99 :) નાણુસ્સ નમા ચારિત્તસ્સ નમા તવસ તપેારત રત્નાકર સા॰ ખ૦ લા॰ ને ૫૧ ૫૧ ૫૧ ૨૦ ૧૭ ૧૭ ૧૭ ૨૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦ નવપદના ખમાસમણુ નીચે પ્રમાણે આપવાં. ર ૧ “ ઇચ્છામિ ખમાસમણેા વંદિ” જાવણિજ્જાએ નિસીહિએ મર્ત્યએણુ વ'દામિ. ૐ હ્રીં નમો અરિહ'તાણુ’” આ પ્રમાણે પ્રથમ પદે બાર ગુણે શૈાભિત, મધ્યભાગે વિરાજમાન, ઉજ્જવળ વ સહિત એવા શ્રી અરિદ્ભુત ભગવાનને મારી ત્રિકાળ વ`દના હાજો. ૨ “ ઇચ્છામિ ખમા॰ ‘ૐ હ્રી નમો સિદ્ધાણુ” એ ખીજે પદે આઠ ગુણે શેભિત, પૂર્વ દિશાએ વિરાજમાન, રક્તવર્ણ સહિત એવા શ્રી સિદ્ધ ભગવતને મારી ત્રિકાલ વંદના હાજો. ૩ ઇચ્છામિ૰હી' નમે આયરિયાણ” એ ત્રીજે પદે છત્રીશ ગુણે શૈાભિત, દક્ષિણ દિશાએ વિરાજમાન, પીત વધુ સહિત એવા શ્રી આચાર્ય ભગવાનને મારી ત્રિકાલ વાદ્યના હાજો. ૪ “ ઇચ્છામિ૰ “ૐ હ્રીં નમા ઉવજ્ઝાયાણ” એ ચેાથે પદે પચીશ ગુણે શાલિત, પશ્ચિમ દિશાએ વિરાજમાન, નીલવ સહિત એવા શ્રી ઉપાધ્યાયજીને મારી ત્રિકાળ વંદુના હાજો.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy