________________
પીસ્તાલીશ આગમ તપ
અજ્ઞાનવાદીના ૬૭ ભેદ-જીવાદિ નવ પદાર્થને સત, અસત્, સદસત્ , અવક્તવ્ય, સદવક્તવ્ય, અસદવ ક્તવ્ય અને સદસરવક્તવ્ય એમ સપ્તભંગીવડે ગુણતાં ૬૩ ભેદ થયા. તેમાં નીચે પ્રમાણે ચાર ભેદ ઉમેરતાં ૬૭ થાય. (૧) છતી ભત્પત્તિ કોણ જાણે છે ? (૨) અછતી ભાવે
ત્પત્તિ કોણ જાણે છે ? (૩) છતી અછતી ભાત્પત્તિ કેણ જાણે છે ? અને (૪) અવકતવ્ય ભત્પત્તિ કોણ જાણે છે ?
- વિનયવાદીના ૩૨ ભેદ-૧ સુર, ૨ રાજા, ૩ યતિ, ૪ જ્ઞાની, ૫ સ્થવિ૨, ૬ અધમ, ૭ માતા અને ૮ પિતા એ આઠને મન, વચન, કાયા અને દાનથી—એમ ચાર પ્રકારે વિનય કરવાથી બત્રીશ ભેદ થાય.
૩. સ્થાનાંગ-શ્રરકંધ એક જ છે, અધ્યયને દશ છે. દરેક અધ્યયનમાં એક, બે, ત્રણ એમ ચડતી સંખ્યા વાળી વસ્તુઓને વિચાર દર્શાવવામાં આવ્યો છે.
૪. સમવાયાંગ-શ્રુતસ્કંધ છે અને સમવાય સે છે. એકથી ચડતાં ચડતાં સે સુધીની સંખ્યાવાળી વસ્તુઓને વિચાર છે.
પ. ભગવતીજી-એક્તાલીશ શતક છે અને દશ હજાર ઉદ્દેશ છે. શ્રી વીરપરમાત્માને શ્રી ગૌતમસ્વામી ગણધરે પૂછેલા ૩૬ ૦૦૦ પ્રશ્નોના ઉત્તરો છે. દરેક પ્રશ્નોત્તરે એક સેનામહોર મૂકીને સંગ્રામ સેનાએ આ સૂત્ર સાંભળ્યું હતું.
૬. જ્ઞાતાધર્મ કથા-આ સૂત્રમાં ગણેશ અધ્યયને છે અને બે તસ્કધ છે. આમાં કથાઓને સંગ્રહ છે. કહેવાય