SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ તપેારત રત્નાકર છે કે આ સૂત્રમાં સાડાત્રણ કરોડ કથા વર્ણવવામાં આવેલ. અત્યારે તેટલી સંખ્યાની કથાએ ઉપલબ્ધ થતી નથી. ૭. ઉપાસકદશાંગ-ભગવત મહાવીરના આણંદ કામદેવાદિ દશ શ્રાવકોના અધિકાર છે. ૮. અંતગડદશાંગ-આ સૂત્રમાં આઠ વર્ગ છે. એ અંતકૃત્ કેવળી થઇને માક્ષને પ્રાપ્ત થયેલા છે તેમના અધિકાર છે. ૯. અનુત્તરાવવાઈ-આ સૂત્રમાં ત્રણ વર્ગ છે અને જે મુનિવરો કાળધર્મ પામીને અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉપજ્યા તેમના અધિકાર છે. ૧૦. પ્રશ્નવ્યાકરણ-દશ અધ્યયના છે. પાંચ આશ્રવ દ્વાર અને પાંચ સવર દ્વારનુ વર્ણન છે. ૧૧. વિપાકસૂત્ર-બે શ્રુતસ્ક ંધ અને વીશ અધ્યયને છે. પહેલામાં દુઃખનાં વિષાકે અને બીજામાં સુખનાં વિપાકે વવવામાં આવ્યા છે. બાર ઉપાંગ ૧. ઉવવા-ડેણિક રાજાએ વીર ભગવતના કરેલા ભવ્ય સામૈયાના વન ઉપરાંત અબડના શિષ્યનું વર્ણન અને સિદ્ધભગવંતનુ સ્વરૂપ દર્શાવ્યુ' છે. ૨. રાયપસેણી-સૂર્યંભ દેવના તેમજ તેના પૂર્વભવા પ્રદેશી રાજાના અધિકાર છે. ૩. જીવાવિગમ-દશ અધ્યયને છે અને જીવ તેમ અજીવના અધિકાર છે.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy