________________
૧૯૨
તપોરન રત્નાકર
ઈમ બહુલ વક્તવ્યતા, છઠાણ વડીયા ભાવ ક્ષમાશ્રમણ ભાગે કહ્યા, ગેય સર્ષિ જમાવ tra લેશ થકી કૃત વરણવું, ભેદ ભલા તસવીશ અક્ષયનિધિ તપને દિને, ખમાસમણ તે વીશ કા સૂત્ર અનંત અર્થ મઈ અક્ષર અંશ લહાય ! શ્રત કેવળી કેવળ પરે, ભાખે શ્રત પરજાય પપા (પ્રથમ ભેદ) શ્રી શ્રુતજ્ઞાનને નિત નેમ, ભાવ મંગલને કાજ પૂજન અર્ચન દ્રવ્યથી, પામો અવિચલ રાજ દા
(ખમાસમણ દેવું) (આ છ દુહે દરેક ખમાસમણે કહે. ) ઈ. સય અડવીસ વરતણા, તિહાં અકાર અઢાર શ્રત પર્યાય સમાસમેં, અંશ અસંખ્ય વિચાર ૭ શ્રી ૦૨ બત્રીશ વર્ણ સમાય છે, એક લેક મઝાર ! તે માંહે એક અક્ષર ગ્રહે, તે અક્ષર શ્રત સાર છે. શ્રી કૃ૦૩ ક્ષપશમ ભાવે કરી, બહુ અક્ષરને જેહ જાણે ઠાણાંગ આગેલે, તે કૃતનિધિ ગુણગેહ પલા કેડિ એકાવન અડલખ, અડસય એકાદશી હજાર ચાલીશ અક્ષર પદતણ, કહે અનુયોગદુવાર ૧૧ શ્રી શ્ર૦૪ અર્થ તે છ પદ કહ્યું, જિહાં અધિકાર કરાયા તે પદ કૃતને પ્રણતા, જ્ઞાનાવરણી હકાય ૧૧ શ્રી શ૦૫
૧. શ્રી જિનભદ્રગણ થાશ્રમણે. ૨. વિશેષાવશ્યકભાગમાં.