SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષયનોંધ તપની વિધિ અઢાર હજાર પદે કરી, અંગ પ્રથમ સુવિલાસ । દુગુણા શ્રુત બહુ પદ ગ્રહે, તે પદ શ્રુત સમાસ ॥૧૨૫ શ્રી શ્રુ૦૬ પિડપ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવદાત । ક્ષયેાપશમની વિચિત્રતા, તેહજ શ્રુત સંઘાત ॥૧૩ા શ્રી શ્રુ૦૭ પચાતર ભેદ્દે કરી, સ્થિતિ અધાદિ વિલાસ । ૧૯૩ કમ્મપયડી પયડી ગ્રહે, શ્રુત સ'ઘાત સમાસ ૫૧૪ા શ્રી શ્રુ૮ ગત્યાદિક જે માણા, જાણે તેડુમાં એક ધ વિવરણ ગુડાણાદિકે, તસ પ્રતિપત્તિ વિવેક ૫૧૫૫ શ્રી જીજ્ જે મસિગ્નલ માણુ પદે, લૈશ્યા આદિક નિવાસ । સગ્રડુ તરતમ યેાગથી, તે પ્રતિપત્તિ સમાસ ॥૧૬॥ શ્રી શ્રુ૦૧૦ સતપદાદિક દ્વારમાં, જે જાણે શિવલેગ । એક દોય દ્વારે કરી, શ્રદ્ધા શ્રત અનુયાગ ૫૧૭ણા શ્રી શ્રુ॰૧૧ વળી સંતાર્દિક નવ પદે, તિહાં માણા ભાસ । સિદ્ધતણી સ્તવના કરે, શ્રુત અનુયાગ સમાસ ૫૧૮૫ શ્રી શ્રુ૦૧૨ પ્રામૃત પ્રાભૂત શ્રુત નમું, પૂરવના અધિકાર । બુદ્ધિ પ્રમલ પ્રભાવથી, જાણે એક અધિકાર ૧૯ા શ્રી શુ૦૧૩ પ્રાકૃત પ્રાકૃત શ્રુત સમા, સાભિધ લબ્ધિ વિશેષ । મહુ અધિકાર ઈસ્યા ગ્રહે, ક્ષીરાશ્રવ ઉપદેશ ૫૨૦ા શ્રી શ્રુ૦૧૪ પૂરવગત વસ્તુ જીકે, પ્રામૃત શ્રુત તે નામ । એક પ્રભૃત જાણે મુનિ, તાસ કરું પ્રણામ ॥૨૧॥ શ્રી શ્રુ૦૧૫ પૂરવ લબ્ધિ પ્રભાવથી, પ્રાકૃત શ્રુત સમાસ । અધિકાર બહુલા ગ્રહે, પદ અનુસાર વિલાસ ૨૨ા શ્રી શ્રુ૦૧૬ ત૧૩ ~
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy