________________
અક્ષયનિધિ તપની વિધિ
૧૯૧ પ્રથમ જ્ઞાન ને પછે અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું ! જ્ઞાનને વંદો જ્ઞાન મ નિદે, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે. ભ૦ સકલ કિયાનું મૂલ જે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહિયે છે તે જ્ઞાન નિત્ય નિત્ય વંદી, તે વિણ કહે કેમ રડિયે રે? ભ૦ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપરપ્રકાશક જેહ દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશી મેહ રે. ભ૦ લેક ઊર્વ અધ તિર્યગ જોતિષ, વૈમાનિક ને સિદ્ધ કલેક પ્રગટ સવિ જેહુથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે ભ૦ ૫
ઢાળ ત્રીજી. જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે ! તે હુએ એહિ જ આત્મા, જ્ઞાન અધતા જાય રે વીલાલ
પછી “જી હી પરમાત્મને નમઃ જ્ઞાનપદેભ્યઃ કલશં યજામહે સ્વાહા” એ મંત્ર બોલને જ્ઞાનની વાસક્ષેપ વડે પૂજા કરવી, અને પછી દ્રવ્ય વડે પૂજા કરવી એટલે સનેમહોર તથા રૂપામહોરથી જ્ઞાનની યથાશક્તિ પૂજા કરવી.
પછી નીચે પ્રમાણે દુહા બેલી શ્રતજ્ઞાનના ૨૦ ભેદના ૨૦ ખમાસમણ દેવા.
પીઠિકાના દુહા સુખકર શંખેસર નમી, થુણશ્ય શ્રી શ્રુત નાણા ચઉ મુંગા શ્રત એક છે, સ્વપરપ્રકાશક ભાણ ના અભિલાપ્ય અનંતમે, ભાગે રચિયે જેહ ગણધર દેવે પ્રણમીઓ, આગમ રયણ અડ પર