SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ તપેારત્નરત્નાકર શાશ્ર્વતી અઠ્ઠાઈએ તેમજ તીર્થંકરાદિકના જન્મ, દીક્ષા વિગેરે કલ્યાણક નિમિત્તે સૌધર્મેદ્રના આદેશથી દેવા આ નંદીશ્વર દ્વીપ પર અઠ્ઠાઈ મહેાત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવે છે. આ દ્વીપના શાશ્વત જિનચૈત્યાને અનુલક્ષીને કરાતા આ તપ નંદીશ્વર તપ કહેવાય છે. ૭૬ શ્રી શત્રુંજય પર્યંત પર ઉજમ બહેને 'ધાવેલી “શ્રી નંદીશ્વરની ટુક” જોવાથી તેની રચનાના સાચે ખ્યાલ આવી શકે છે. ચારે દિશામાં તેર-તેર મળી ખાવન જિનચૈત્યાથી મ'ડિત પવિત્ર નદીશ્વર દ્વીપ છે, नन्दीश्वरतपो दीपोत्सवदर्शादुद्दीरितः । सप्त वर्षाणि वर्ष वा क्रियते च तदचनैः ॥ १ ॥ નંદીશ્વરના તપ દીવાળીની અમાવાસ્યાથી શરૂ કરવાને કહેલા છે. તે સાત વર્ષે અથવા એક વર્ષે તે (નઢીશ્વર)ની પૂજાવડે પૂર્ણ કરાય છે. નદીશ્વરદ્વીપમાં રહેલા ચૈત્યેની આરાધના માટે આ તપ કહેલા છે. તેમાં દીવાળીની અમાવાસ્યાને રાજ પટ્ટ ઉપર નંદીશ્વરનુ` ચિત્ર કાઢી તેની પૂજા કરવી. તે દિવસે શક્તિ પ્રમાણે ઉપવાસ, આંબિલ, એકાસણુ` કે નિવી કરવી. પછી દરેક અમાવાસ્યાએ તે જ તપ કરવા. એ પ્રમાણે સાત વર્ષ કરવા અથવા એક વર્ષ સુધી કરવા. ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિએ જિનપૂજા કરીને સુવર્ણના કરાવેલા નંદીશ્વરની પાસે
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy