________________
૭૫.
નંદીશ્વર ચાર અંજનગિરિ આવેલા છે. તે ૮૪૦૦૦ એજન ઊંચા છે અને ચારે ઉપર એકેક જિનભુવન છે. એ પ્રમાણે અંજનગિરિના ચાર જિનચે.
આ અંજનગિરિની ચારે દિશાએ એક એક લાખ જનને અંતરે એકેક લાખ જન લાંબી-પહોળી વાવડીઓ છે. એક અંજનગિરિની અપેક્ષાએ ચાર વાવડી હોવાથી ચાર અંજનગિરિની અપેક્ષાએ સોળ વાવડીઓ થઈ. આ વાવડીએથી ૫૦૦ એજન દૂર એક લાખ જન લાંબું વન આવે એટલે કે એક વાવડીની ચારે બાજુ વન હોવાથી એ અંજનગિરિની ચાર વાવડીને સોળ વને થયા અને ચાર અંજનગિરિની સોળ વાવડીઓના ૬૪ વને થયા. આ સેળ વાવડીઓ ઉપર ફિટિક રત્નમય ઉજજવલ ૬૪૦૦૦
જન ઉંચા અને ૧૦૦૦ એજન ઊંડા “દધિમુખ” પર્વત છે. તે સોળે દધિમુખ પર્વતે પર એક એક શાશ્વત જિનચૈત્ય હોવાથી દધિમુખના સેળ જિનચૈત્યે થયા.
એક વાવડીથી બીજી વાવડીએ જતાં, વચમાં બબ્બે રતિકર પર્વતે આવે છે. એટલે સેળ વાવડીના અંતરાળે બત્રીશ રતિકર પર્વતે થયા. તે સર્વ ઉપર શાશ્વત જિનચૈત્ય છે.
આ પ્રમાણે અંજનગિરિના ચાર, દધિમુખના સેલ અને રતિકરના બત્રીશ મળી બાવન શાશ્વત જિનચૈત્ય શાશ્વત પ્રતિમાઓથી ભિત છે.