SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પુંડરીક બાવન બાવન જાતિના માદક, ફળ, પુષ્પ, પાન્ન વિગેરે ઢાકવાં. સાધુપૂજા, સંઘપૂજા, સંઘવાત્સલ્ય વગેરે કરવું. આ તપ કરવાથી આડ ભવે મેક્ષ પ્રાપ્ત થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાનેા આગાઢ તપ છે, のの બીજી રીત. ઉપર જે સાત વર્ષ સુધી તપ કરવાનું લખ્યુ છે, તેમાં મતાંતર આ પ્રમાણે છે–દીવાળીની અમાવાસ્યાએ શરૂ કરીને તે અમાવાસ્યા સુધી તપ કરવા. પછી ફરીથી દીવાળીની અમાવાસ્યાએ શરૂ કરી તેર અમાવાસ્યાએ પૂર્ણ કરવા. એ પ્રમાણે ચાર વાર કરવા. આ પ્રમાણે કરવાથી પણ સાત વર્ષે પૂરો થાય છે. ઉપવાસ બાવન થાય છે. એક વર્ષીના સંબધમાં પણ મતાંતર આ પ્રમાણે છેદીવાળીની અમાવાસ્યાએ છઠ્ઠ કરવો. પછી દરેક પૂનમ તથા અમાવાસ્યાએ છઠ્ઠું કરવા. એ રીતે તેર મહિને આ તપ પૂર્ણ થાય છે. એટલે ‘૨૬’ છઠ્ઠના ‘પર’ ઉપવાસ થાય છે. નદીશ્વરદ્વીપતપસે નમઃ” નવકારવાળી વીશ. સાથીઆ વિગેરે ખર માર કરવા. ૩૪. પુંડરીકે તપ (ચૈત્રી પુનમ તપ) [આ અવસર્પિણી કાળના આદિ તીથ કર શ્રી ઋષભદેવ ભગવતના પૌત્ર અને ભરત મહારાજાના પુત્ર ઋષભસેન, તેમનું જ બીજું નામ પુ.ડરીક.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy