________________
સાહેબે ઉત્સાહથી પૂફ સંશોધન કરી આપેલ છે. તથા પ્રેસ વાળા શ્રી જગદીશભાઈ મણીભાઈએ પ્રિન્ટિંગ કામકાજ વિગેરે સારી રીતે કરી આપેલ છે.
શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ છદ્મસ્થાવસ્થાના દોષે કાંઈ પણ લખાયું હોય તે ત્રિવિધ ક્ષમાપના યાચીએ છીએ.
લી. શ્રીકામલ જૈન
છે. મૂ. સંઘ
દરેક તપમાં કરવાની આવશ્યક વિધિ (૧) બે ટંક સવાર સાંજ પ્રતિક્રમણ કરવું. (૨) બે ટંક સવાર સાંજ પડિલેહણ કરવી. (૩) હંમેશાં જિનેશ્વર ભગવાનની પૂજાભક્તિ કરવી. (૪) સવાર, બપોર અને સાંજે દેવવંદન વિધિપૂર્વક
કરવું. (૫) વિધિપૂર્વક પચ્ચખાણ કરવું અને પારવું. (૬) ગુરુવંદન કરવું અને તેમની પાસે પચ્ચકખાણ લેવું. (૭) જ્ઞાનની પૂજા ભક્તિ કરવી. .