________________
૧૫
(૮) પ્રભુ પાસે ખતાવેલ સંખ્યા પ્રમાણે સખ્યા પ્રમાણે અક્ષતના સાથિયા કરી તેના ઉપર યથાશક્તિ ફળ, નૈવેદ્ય ચઢાવવાં.
(૯) દરેક તપમાં મતાવેલ ગણું ૨૦ નવકારવાળી પ્રમાણે ગણવું.
(૧૦) તપમાં બતાવેલી સખ્યા પ્રમાણે ખમાસમણુ દેવા. (૧૧) તપમાં બતાવેલ સંખ્યા પ્રમાણે લેગસ્સના કાઉસ્સગ્ગ કરવેા.
(૧૨) જ્યાં જ્યાં ગુરુપૂજા કહી હોય ત્યાં ત્યાં ગુરુ પાસે સ્વસ્તિક કરી તે ઉપર યથાશક્તિ દ્રવ્ય મૂકવુ. અને ગુરુ મહારાજને વંદના કરી તેમને વાસક્ષેપ લેવે. (૧૩) તપશ્ચર્યાને દિવસે સ્વાધ્યાય વિશેષ પ્રકારે કરવા. (૧૪) બ્રહ્મચર્ય પાળવું અને ભૂમિશયન કરવું. (૧૫) પૂ. સાધુ-સાધ્વી મહારાજોની વિવિધ પ્રકારે વૈયાવચ્ચ કરવી.
(૧૬) તપને પારણે યથાશક્તિ સ્વામિવાત્સલ્ટ કરવુ, વધારે ન અને તે સમાન તપ કરનારા શ્રાવિક-શ્રાવિકાને યથાશક્તિ એ–ચારને જમાડવા
(૧૭) મેટા મોટા તપને અંતે યા મધ્યમાં તેનું મહેાત્સવપૂર્ણાંક જમણુ કરવું. સામાન્ય તપમાં લખ્યા પ્રમાણે ઉદ્યાપન ઉજમણું કરવું.