________________
અષ્ટ કર્માંસૂદન
૧૫
પહેલે દિવસે ઉપવાસ કરવા, ખીજે દિવસે એકાસણું કરવુ, ત્રીજે દિવસે એકસિધ્ધ (એક દાણે!) સ્થાનકે ચેવિ હાર આંખલ કરવું, ચેાથે દિવસે એક અગી (એકલઠાણુ) એકાસણું ઠામ ચેવિહારવાળું કરવું, પાંચમે દિવસે ડામ ચાવિહાર એકદત્તી (એકી વખતે પાત્રમાં પડેલુ જ ખાવું તે) કરવુ, છઠ્ઠું દિવસે લૂખી નીવી કરવી, સાતમે દિવસે આંબીલ કરવું તથા આમે દિવસે આ કવળનું એકાસણ કરવું. એ આઠે દિવસે અનુક્રમે ગરણું વિગેરે નીચે પ્રમાણે ગણવું. વીશ નવકારવાલી ગણવી.
૧ જ્ઞાનાવરણીયક ક્ષયે શ્રીઅનંતજ્ઞાનસંયુતાય
નમઃ
નમઃ
૨ દનાવરણીયક ક્ષયે શ્રીઅનન્તદશ નસંયુતાય નમઃ ૩ વેદનીયકક્ષયે શ્રીઅવ્યાબાધગુસ’યુતાય ૪ મેહનીયકમ ક્ષયે શ્રીઅનન્તચારિત્રગુણસ ́યુતાય નમઃ ૫ આયુ:ક યે શ્રીઅક્ષયસ્થિતિગુણસ ચુતાય
નમઃ
નમઃ
૬ નામક ક્ષયે શ્રીઅરૂપીનિર ંજનગુણુસ યુતાય ૭ ગાત્રકર્મક્ષયે શ્રીઅગુરુલઘુગુણુસંયુતાય ૮ અન્તરાયકર્મ ક્ષયે શ્રીઅનન્તવીય ગુણસંયુતાય
નમઃ
નમઃ
અથવા નીચે પ્રમાણે ગણવું—
૧ શ્રી અનંત જ્ઞાનગુણધારકાય
૨ શ્રી અનંત દનગુણધારકાય
નમઃ
નમઃ
નમ:
૩ શ્રી અવ્યાબાધ ગુણધારકાય ૪ શ્રી ક્ષાયિક સમ્યક્ત્વગુણુધારકાય નમઃ
પ્રકૃતિ.
૨૮