SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ તરત્ન ઉત્નાકર ૬. નામ કમ-ગતિ, જાતિ આદિ વિવિધ અવસ્થાને અનુભવ થાય. તેના દેવગત્યાદિ એકસે ને ત્રણ ભેદો છે. આ કર્મને સ્વભાવ ચિતારા જેવું છે. જેમ ચિત્રકાર વિવિધ પ્રકારના રૂપ-ચિત્રો બનાવે તેમ આ કર્મ જીવન જાતિ, ગતિ, શરીરાદિ વિવિધ રૂપે કરે છે. ૭. શેત્રકર્મ–જન્મ થ તે ગેત્ર. તેના ઊંચ અને નીચ બે ભેદ છે. આ કર્મને સ્વભાવ કુંભાર જે છે, કુંભાર માંગ લિક કામ માટે તેમ જ મદિરા ભરવા માટે પણ કુંભે બનાવે તેમ આ કર્મ ઊંચ ગોત્ર પણ આપે અને નીચ ગોત્ર પણ આપે. ૮. અંતરાય-દાનાદિ શક્તિઓને ઘાત કરે. તેના દાનાન્તરાયાદિ પાંચ ભેદો છે. આ કર્મને સ્વભાવ ભંડારી જેવું છે. જેમ ભંડારી રાજાને દાન કરવામાં પ્રતિબંધ કરે તેમ આ કર્મ જીવને દાનાદિ કરવામાં અટકાવે. આઠે કર્મોને વિશેષ વૃત્તાંત નવતત્વ, કર્મગ્રંથ, કમ્મુપયડી વિગેરે ગ્રંથેથી જાણ.] प्रत्याख्यानान्यष्टौ, प्रत्येकं कर्मणां विघाताय । इति कर्मसूदनतपः, पूर्ण स्याद्युगरसमिताहैः ॥१॥ उपवासमेकभक्त, तथैकसिक्थैकसं स्थिती दत्ती । निर्विकृतिकमाचाम्लं, कवलाष्टकं च क्रमात्कुर्यात् ॥२॥ આઠ કમને ક્ષય કરવા માટે આ પ્રમાણે તપ કર
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy