SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮ બે દરરા રામી ગયા શાસ્ત્રકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામીજી ભવ્ય જીવના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિને માટે અને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબોધ અને પ્રવજ્યા પામ્યાની સાથે જેમ દરદી મનુષ્ય દવા લાગુ પડવાથી દરદને ગયેલું સમજે, દરદ શમાવાથી - જે સુખ પ્રાપ્ત થાય તે સુખમાં મગ્ન થાય તે વખતે દરદની વેદના તરફ તિરસ્કાર છૂટે. તેમ સુધર્માસ્વામીજીને ભગવાન મહાવીરના વચનરૂપ દવાથી મિથ્યાત્વ અને અવિરતિ એ બે દરદો શમી ગયા. તે શમવાથી પિતાના આત્માને આહલાદ ઉત્પન્ન થશે. જીવ ધર્મને વિચાર કયારે કરે? છવ ધર્મને વિચાર કરે તે ક્યારે કરે? જયારે અભવ્ય કરતાં અસખ્યાતગુણ નિજ આત્માની યેલી હોય ત્યારે. જીવને અભવ્ય -કરતાં અસંખ્યાતગુણ નિર્જર પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી ધર્મને વિચાર કરે નહિ. અભવ્ય જીવો જે ગાંઠ સુધી આવેલા છે અને ત્યાં -રહી જે નિરા કરે છે તેના કરતાં અસંખ્યાતગુણ નિર્જરા જ્યારે જીવન થાય ત્યારે ધમાં પૂછું' એવી ભાવના જીવને જાગે, ધર્મ પૂછવાને માટે જાય, ધર્મ પૂછે, ધર્મ સાંભળે અને ધર્મ કરવાને તૈયાર થાય જ્યારે સુધર્માસ્વામીજી પ્રતિબંધ પામ્યા તે વખત કેટલી નિજ રામાં હોવા જોઈએ? સમ્યક્ત્વ પામતી વખતે જે નિરા છે તે નિર્જરા સાધુ કરતાં ચઢિયાતી થઈ જાય છે. સમકિતી ધિક્કારની નજર ન કરે ગ્રંથિભેદ એટલે શું? અનંતાનુબંધીને ભેદ તેનું નામ ગ્રંથિભેદ, અપૂર્વકરણથી ગ્રંથિભેદ કરે તેમાં ભેદય કાણ? અનંતાનુબંધી. અનંતાનુબંધીને ભેદનારે એટલી નિજા કરે છે, તે ત્યાગી એવા સાધુ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy