SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ સાસઠમું ] સ્થાનાંગસૂત્ર [૪૨૧ વસ્તુતાવ ઊલટું કહે. બીજે પિતાના અવગુણમાં હોય ત્યાં સુધી દયાને પાત્ર પણ બીજાના ગુણને ઘાત કરતા હોય ત્યારે દયાને પાત્ર રહે નહિ, આવું કહેનારાએ ધ્યાન રાખવું કે મહાવીર ઉપદ્રવ કરનાર સંગમ દેવતા ઉપર દયા કરવાની દષ્ટિવાળા છે, માટે ઈકબાટ બેયા. દયા કરીને જેની અખો અંજાયેલી થઇ છે. જાણું જોઇને જઈ જઈને ઉપદ્ર સહેવાં તે મહાવીરનું કામ સંગમ જે ગુણીને ઘાતક બીજે ક્યા ? તેમાંય શાસ્ત્રકારે દયા કહી. ગોશાલાની તેજલેશ્યાની વાત ચાલી. ગૌતમસ્વામીએ પૂછ્યું ગોશાલાની તેજેશ્યા કેટલી ? મહાવીર કહે છે. સોળ દેશને એકી સાથે જાસ્મ કરી નાંખે તેટલી તાકાત તેજલેશ્યાની છે. ત્યારે પ્રશ્ન કર્યો કે શ્રમણ ભગવાનમાં કેટલી? ઉત્તર દીધે કે ગોશાલાની તેલેસ્યા કરતાં શ્રમણ નિર્ચ થેની અનંતગણી, તેના કરતાં અનંતગણી સ્થવિરની, તેના કરતાં અનંતગણી ભગવાનની. ક્ષતિક્ષમા-ક્રોધને અભાવ તેથી સહન કરનાર, આટલી બધી તેલેશ્યા છતાં ક્ષાંતિક્ષમાથી સહન કરનારા. વિચારો ! ગોશાલા સરખાના પ્રસંગમાં ઘાતકપણુમાં કયું બાકી ? સંગમમાં કયું કી સંગમ સરખા ઉપર ભગવાન દયા વરસાવે, ગોશાલા સરખાના વખતે છતી શકિતએ સહન કરવું. આનંદ સાધુથી સભામાં અવાજ થાય છે. ગોશાલો આવવાની તૈયારી છે. ભગવાન સાધુઓને કહે છે વિખરાઈ જાઓ! પહેલાં ઘાતક રસ્તો બંધ કર્યો. કેઈએ એની વચ્ચે ઉત્તરપ્રત્યુત્તર કરવો નહિ. ભગવાને અવગણીને બચાવીને શું ફાયદો કાઢો ! શ્રમણ નિગ્રંથને ચાડ સ્વ કે પરને ઉપદ્રવ હોય તો પણ આવેલું સહેવો સ્વાભાવિક છે. જાણીજોઈને જઈ જઈને સહેવો તે મહાવીરનું કામ. તેના પગલે ચાલનારા પ્રસંગે પણ સહન ન કરી શકે તો એમના ઉપદેશને કેટલું પાળીએ ? સશસ્તની તીવ્રતા તેમ મોક્ષની નિકટતા અવગુણી, ઉપદ્રવ કરનાર, નિબવ અને ઘાતક એ કારુણયને
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy