SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પછી પકડી રાખીએ તેા કેમ? એને જ કાપવાની બુદ્ધિએ એને હથિયાર તરીકે વાપરવા તે પ્રશસ્તપણાની નીશાની, કષાયને ક પવારે માટે કષાયને ઉપયોગ તેનુ' નામ પ્રશ્નસ્તકષાય, અને યાગને માટે યાગને ઉપયોગ તેનું નામ પ્રશતયાગ. રાગ અને દ્વેષ શુદ્ધ દેવ, ગુરુ અને ધમ' ઉપર આપણે રાગ ધરીએ. રાગને સર્વથા નાશ કરવા માટે પ્રશસ્તરાગના એ સ્થાન-ગુણુ અને ગુણી. રાગને નાશ કરવા માટે ગુણુ ઉપર રાગ કરાય અને ગુણી ઉપર રાગ કરાય તેનું નામ પ્રશસ્તરાગ. અવગુણુ ઉપર દ્વેષ ક્રમના નાશ. કરવા માટે. અદ્ગુણુને નાશ કરવા માટે અવગુણુ ઉપર દ્વેષ ધરી શકીએ પણ અવગુણી ઉપર દ્વેષ કમ'નો નાશ કરનાર ન હેાવાથી તેને પ્રશસ્તદ્વેષ કહી શકતા નથી. પ્રશસ્તદ્વેષ એક રૂપે—અવગુણુ. ઉપર દ્વેષ. પ્રશસ્તરાગ એ ઉપર. ચુણુ અને ગુણી ઉપર રામ. પ્રશ્નસ્તરાગની વખતે એ સ્થાન, ગુણુ અને ગુણી. દ્વેષ કેવળ અજ્ઞાન, વરતિ અને મિથ્યા ઉપર. એ અવગુણે!. એની ઉપર જ દેશ હોય. અવગુણી ઉપર શુ? અવગુણી તે જગતમાં છે, તે એને અંગે શું હાવું જોઈએ ? તેના ઉપર રાગ ધરી શકીએ નહિ. જે વસ્તુના ઉપર રાગ ધરીએ તેને મેળવવા માગીએ છીએ એમ કહેવાય. અવગુણી ઉપર રાગ તા ધરાય નહિ. જે ચીજ છોડવા લાયક પડે તેના ઉપર રાગ તા હોય જ નહિ. મેળવવા લાયક ચીજ લાગે તેના ઉપર રાગ હોય. અવગુણી ઉપર રાગ ધરવાથી અવગુણુની પ્રાર્થનાવાળા આપણે કરીએ, માટે અગુણો ઉપર રાગ ધરી શકીએ નહિ, તેમજ દ્વેષ પણ ધરી શકીએ નહિ. દ્વેષ ધરવા જઇએ તે! અઞમાં દયાનું સ્થાન કાઈ રહે નહિ. માલમ યા દેશના ઉપર? દુઃખી ઉપર. પહેલાં ભવના અવગુણી તે જ મા ભવના દુ:ખી. વર્તમાનના અવગુણી તે આવ'તા ભવના દુઃખી. દુઃખી ચત્ત્વમાત્રમાં યા હોવી જોઈ . કેટલાક આગ્રહમાં આવીને
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy