SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ] સ્થાનાંગસુત્ર [ વ્યાખ્યાન ઉપેક્ષાને વિષય નહિ તે શાને મૈત્રી પ્રમોદને? તેને પણ વિષય નહિ તે વિષય શાનો? અવગુણ ઉપર ઠેષ એને પ્રશસ્તષ તરીકે કહેતા નથી. અવગુણ ઉપર ભાવદયા ચિંતવવી. જેમ જૂઠ પકવાન પાસે છતાં ઉત્પાત કરીને દોડતો દોડતે ઉકરડે જાય, તેમ આ જીવને જિનેશ્વરનું શાસન મળ્યું છે છતાં આ તરફ ધ્યાન આપતા નથી. કમાર્ગ તરફ દોરી જાય છે. મારાથી બને તે સન્માર્ગ તરફ લાવું એ માબ ભાવના. જેને ન લાવી શકીએ તે બધાને માર્ગે લાવી શકે તે કાર્યને વિષય. માધ્યસ્થ ભાવનાના વિષયથી ઘાતક, અલગુણીને બહાર કાઢી શકશે નહિ. સંગમ અને ગોશાલા સરખા જેવા પણ દયા, ઉપેક્ષાના વિષયમાં રહે, તેવાને અંગે દ્વેષ કરાય નહિ. શાસ્ત્રકારોએ આવશ્યકનિયુક્તિમાં પ્રશસ્તરાગના સ્થાનમાં ગુણ અને ગુણ બંને ગણ્યા. પ્રશસ્તષ વખતે અવગુણને ગણાવ્યો, અવગુણને નહિ. અવગુણ ઉપર ટૅપ કરવાથી દેશને છાંડવાને મુદ્દો રહે, ને અંતે કર્મને નાશ કરે. ગુણ ઉપર અને ગુણી ઉપર રાગ કર્મને નાશ કરનાર. ગુણી ઉપર દેષ એ કર્મને નાશ કરનારી ચીજ નથી, કષાય (ક્રાધ) એલે સંસારને વધારે તેમ નથી. ક્રોધને કષાય કહેવાય, માન. માયા અને લોભને કાઈ કષાય કહેતું નથી. કષાય શબ્દથી દુનિયામાં એક્કે ક્રોધ લેવાય, જેનશાસનમાં ક્રોધ જેમ કષાય છે તેમ માન, માયા અને લાભ પણ કષાય છે. અન્ય દશનવાળા ક્રોધને કષાય કહે. આપણામાં કેટલાકે પકડી લીધું કે “માયા કરવા લાગ્યો, કષાયમાં ઊતર્યો છે' એમ કહીએ છીએ સંસ્કાર હજુ લેકના પડેલા છે. કષાય શબ્દ જે ક્રોધને લાગુ કર્યો છે તે માન, માયા અને લેભને લાગુ કર્યો નથી. હજુ એની એ નિશાળમાં છીએ. જૈનશાસનની નિશાળમાં નથી બેઠા. જે જૈનશાસનની નિશાળમાં બેઠા હોઈએ તો માયા, માન, લે વખતે પણ કષાયની બુદ્ધિ કેમ ન રહે? કરશે તે ભરશે એ જેમ અજેનોની નિશાળના શબ્દ છે તેમ ક્રોધ એ કષાય છે તે શબ્દ પણ તેની નિશાળને છે. જેમ જેમ પ્રશસ્તની તીવ્રતા તેમ તેમ મેક્ષા
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy