________________
૧૪૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ત્યાં સુધી વિશ્વને જીતવાવાળો થતો નથી. આદરવામાં આવેલી ધર્મ ક્રિયાને અગે, ગ્રહણ કરવામાં આવેલા ગુણોને અંગે તુંહી તુંહી થવું જોઈએ. (૩)
એપની રિથતિમાંથી બચવું મુશ્કેલ એ થયા પછી દ્રષ્ટિમોહ મારી નાખે છે. આંધળાની ટાળીમાં ભળેલો સોનાનાણું લઈને હાલત થઈ જાય. તેનાથી બચવું મુશ્કેલ છે. ટેળીમાં ભળીને લૂટારું બનેલું હોય તેનાથી બચવું મુશ્કેલ. પાપ તરીકે ગણાતાં પાપ તેનાથી બચવું સહેલું, પણ કાર્ય અધમ ને ઓપ ધમને; કર્મ પાપનું ને ઓપ પુણ્યને, તેનાથી બચવું મુશ્કેલ કાર્ય ભવનું ને એપ મેને, તેનાથી બચવું મુશ્કેલ પડે. એ ઓપની સ્થિતિમાંથી બચવું મુશ્કેલ. મોટા ઝવેરીને કલચર મોતીથી બચવું મુશ્કેલ થઈ પડે છે, તેમ ધર્મના નામે અધર્મથી બચવું મુશ્કેલ પડે છે.
પેટમાં ગીર આવે પૂજા કરવા ગયા. કેસર ઘસી લીધું. અંગતૂહણ કર્યા. બીજાએ પૂજા કરી લીધી તે તમારા ગરમીના પારાનું માપ લે. માંકડાથી કેરીની વખતે દીવી ન પકડાઈ. ક્રેઈની ભાવના જાગી કે ભાઈ તારી પાસે ફૂલ નથી, મારી પાસેથી લે! કેદએ ધૂપ, દીપ આપે ? ભગવાન તારા રજીસ્ટર થઈ ગયા. પખાલ કરી, અંગતૂહણ કર્યા તેથી રજીસ્ટર થઈ ગયા? બલી કલેશ નિવારણ માટે નથી ધખની વૃદ્ધિ માટે છે. અંગ્રેજ ને રૂશિયા મળીને ઈરાનના ભાગ ચાહે તેમ પાડી લે. તેની માફક જે કલેશ નિવારણ શબ્દ વાપરે છે, તે દેવદ્રવ્ય ચાહે તેમ વાપરી શકે. ભક્તિ ભગવાનની, ભાગ પાડી લીધા તમે. કાકા ભત્રીજા વચ્ચે મહેમાંહે બેલી હોય છે, અંટશ કલેશ રહેતો નથી. વધારે ચઢે તેને ચલે કરવા બેલનારે ઊભો થાય છે. બીજાએ પૂજા કરી લીધી તે શું થાય? મહારાજના મેઢે તમારો જશ ગવડાવવા તૈયાર થયા હતા ને, થાય કઈ બોલ્યો તો એ શું? તે વખતે ઊંચાનીચા કેમ થવાય છે?