SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીસમું ] સ્થાનાંમસત્ર [ ૧૫ કાગડા કૂતરાં ખાય. જેમ મનુષ્યોને રસેઇ સ્વચ્છ લેવાનું મન હેય તે ખુલ્લી લઈ જ નથી. તેમ સ્વચ્છ ગુણ આત્મામાં રાખવા હોય તે હાથમાં હુકે રાખે. ઢાંકે. કયું ઢાંકણું? સાવચેત રહેવાની જરૂર વિદ્મજય–મારા કામમાં વિઘ આવશે, વિઘ વિનાનું કામ જ નથી. દરેક ગ્રંથકારેને શરૂઆતમાં મંગલ કેમ કરવું પડે છે તે આથી ખ્યાલમાં આવશે. પ્રણિધિ-પ્રવૃતિ મેળવેલી હોય છે, છતાં વિદ્મજય જરૂરી છે, તે મેળવવો જોઈએ. તેને અંગે મંગલ કરવાં જોઈએ. તેમ આ આત્માને પ્રાપ્ત થતા ગુણો તેને કાગડા, કૂતરાં દિવાળી ન કરી જાય તેને માટે સાવચેત રહેવાની જરૂર. એ માટે તો તુંહી તુંહી થવું જોઈએ શી રીતે વિઘનો જય થાય ? જેમ મુસાફરી કરવાવાળાએ -શરીર તંદુરસ્ત રાખવું, ૨-રસ્તો ચેકો દેખ અને ૩ વળાવાને જડે રાખ. તેવી રીતે અહીં પણ દરેક ધર્મક્રિયા કરનારે ત્રણ વસ્તુ વિજયને માટે રાખવી જોઈએ. આ ત્રણ વસ્તુઓ વિઘજયને માટે જરૂરી છે. વિદ્ધ જીતી ન શકીએ તે કરેલું પ્રણિધાન, પ્રવૃત્તિ ઊલટી કર્મબંધનમાં પરિણમી જાય. પણ નિર્જરા ન કરે. માર્ગ સિવાય બીજી ચીજમાં મેંદું ગાલવું નહિ. સમ્યગ્દર્શન વગેરે માગ. તે સિવાય બીજે દ્રષ્ટિ જવી ન જોઈએ. બીજે બધેથી દ્રષ્ટિ હરી લે. લેટ ખાવો અને ભસવું” એ સાથે ન બને. સમજુ લોટ ખાતો હોય તે ફેઈ ન બોલે. સમ્યગ્દર્શન વગેરેનું આદરવાલાયકપણું આત્મામાં આવ્યા પછી અન્યનું આદરવાપણું રહે તે લેટ ખાઈને ભસવા જેવું થાય છે. મહામહેનતે કર્મને ક્ષાપશમ કરી ધર્મ મેળવ્યો. છતાં મૂર્ખ છોકરો ફેઈ કરીને લેટ ગુમાવી દે, તેની માફક થાય. ધર્મ મેળવ્યો છતાં હેય વસ્તુને છોડવાની સ્થિતિમાં આવ્યા નથી. ત્રણ સિવાય બીજામાં ઉપાદેય બુદ્ધિ રહે નહિ. જ્યાં સુધી આત્મા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને અંગે તુંહી તુહી ન થાય, આ ઉપાદેય છે, બીજું ઉપાદેય નથી, આ બુદ્ધિ ન થાય, ૧૦
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy