________________
ત્રીસમું ] રથાનીયસૂત્ર
[ ૧૪૭ આપથી બચવું મુશ્કેલ પડયું. જ્યાં નામ આવે ત્યાં હજારો ખર્ચાય છે, પણ ફાયદાકારક કામ છે, એમ અંતઃકરણ કબૂલ કરતું હોય, છતાં એમાં નામ, પાઘડીને સ્થાન ન હોય તો પાંચ હજારની જગ પર પાંચ દેતાં પેટમાં પીર આવે છે. નામ આવે, પાઘડી બંધાય, ટીલું થાય ત્યાં પૈસા આપીએ છીએ. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલી બેલવાનું છે તે જગ પર, જીર્ણોદ્ધારની ટીપ વખતે પાટિયા પર નામ ન આવવાનું હોય તે કેટલા આપવા તૈયાર થાય?
મુક્તપણને સ્વાદ તે બીજાને મુક્ત કરે તેમાં
જીવનને જીરવવાની જીગર ચાલતી નથી. કલચરમાં કૂદે છે. પહેલું–અન્ય છડવા લાયક પદાર્થો ઘૂસી ન જાય માટે અંતઃકરણ શુદ્ધ કરો. બીજું-ભળતા ન ભળી જાય. ભળતામાં ભેળવાઈ ન જાય. ત્રીજું–અંત:કરણનું કાળજું ન કેવાય તે કામ ચાલશે. વસ્તુ-કર્તવ્ય છે. બીજી પેસીને બગાડે છે, ઓપ બગાડે છે. ભક્તિ કરવી છે તો નામ રહે કે ન રહે તેને મુદ્દો નથી. પાટિયાની કિંમત બે હજાર છે. ભક્તિનું શ્રેય ઊડી જાય છે. આપની વસ્તુ ભળી જતી હોય તેથી સાવચેત થાઓ. આ સાવચેતી છતાં જાનૈયા લીધા. વેલે લીધી. વરરાજાને રસ્તામાં ન સાચવ્યો તો શું થાય? ૧-જૂઠાથી બચા, ૨બનાવટીથી બચછતાં જે કર્મક્ષયનું, સમ્યગ્દર્શન વગેરેનું ધ્યેય ચૂકી જઈએ તે શું થાય? હેયને ઘૂસવા દેવું નહિ. વિહ્વજય કરે ત્યારે સિદ્ધિ કહેવાય છે. તે ગુણો, તે ગુણસ્થાનકે પ્રાપ્ત થતાં તેનું નામ સિદ્ધિ. (૪) આવી સિદ્ધિ થવા છતાં “જ્ઞાને દવા તો ટુ વિદ્યાવ” જે ગુણ તને મળ્યો હોય, તેને ખરેખર તને રસ લાગે હોય તે બીજાને તે ગુણમાં લાવી તેનું નામ વિનિમય. (૫) આ ખ્યાલમાં આવશે તે ખ્યાલમાં આવશે કે “નાં કાવવા” જોડે શા માટે લેવાં પડયાં? મુકતપણાને સ્વાદ, બીજાને મુકત કરે તેમાં.
પહેલું પ્રાણાતિપાતને મૂકવાનું કારણ ભગવાન સુધર્માસ્વામીજીએ જ્ઞાન થવાની સાથે બાર અંગની