SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીસમું ] સ્થાન ગસૂત્ર [ ૧૩૧ ચીજ છે. મૃષા, સત્ય વ્યવહાર ઉપર ઘેરણ રાખનારી ચીજ છે. હિંસા સ્વયં ચીજ, તેની અવિરતિ કરે એટલે કર્મબંધ વિરતિ કરે તે લાભ એ સિદ્ધાંત જૈન શાસનને નહિ. અવિરતિ રહે એટલે ગેરલાભ. એ સિદ્ધાંત. બહિષ્કાર ગુનાપત્ર, અસહકાર એ નીતિ. ખસ કહેવું તે બીજા પર સત્તા જમાવવી. અસહકાર–મારે સંબંધ નથી રાખ. અવિરતિ એ જ નુકશાન. અવિરતિ ટાળી એટલે ફાયદો નહિ પણ અવિરતિ રહી તેટલું નુકશાન. કારણ? શાસ્ત્રોમાં કહેવાય છે કે “જ્ઞાનવાળે દેશવિરાધક, ક્રિયાવાળો દેશઆરાધક'. કેમ? જ્ઞાનવાળો દેશવિરાધક, એને વિરાધકની કટીમાં કેમ મૂકે છે અને ક્રિયાવાળાને આરાધકની કટીમાં શાસ્ત્રકારોએ કેમ મૂકે છે? ક્રિયાવાળે નાહ્ય એટલું પુણ્ય માને જ્ઞાનવાળે જે ક્રિયાની ન્યૂનતા રહી છે તે માટે બળવાવાળા હોય છે. નથી થતું તે ખોટું છે. સમ્યજ્ઞાન, દર્શનની પ્રાપ્તિ માટે સફળતા કરતાં ક્રિયાની પ્રાપ્તિ નથી થઈ તે માટે તેને ખટકયા કરે ક્રિયાવાળ જેટલું થયું તેટલો લાભ માને છે. અજ્ઞાની ક્રિયામાં નાહ્યા એટલું પુણ્ય માને. જ્ઞાનીને નથી થતું તેની બળતરા થાય. અગિયારમી પ્રતિભાવાળો પિતાના આત્માને કેમ બાળતો હશે? બળતરા-હું આટલા પાપમાં કેમ રહ્યો? કેમ આટલું પાપ છૂટતું નથી ? જ્ઞાનીને લગીર રહેલું પાપ ખટકે છે. જ્યારે અજ્ઞાની ક્રિયાવાળો હોય તે કર્યું એટલું સફળ, ન કર્યાને અંગે ડૂબવાનું ન ગણે. જ્ઞાનવાળા મળ્યું એ લાભ માનવા કરતાં ન મળ્યું તેનો ગેરલાભ માને છે. એટલા જ માટે હિંસાની જેટલી અવિરતિ તેટલું જ્ઞાનીને શલ્ય. તેથી પાંચમે ગુણઠાણે બાર વતી, અગિયાર પ્રતિમા વહેતાને ટળી એક જ અવિરતિ–ત્રસકાયની. અવિરતિ બાર પ્રકારની છે. એ અવિરતિમાંથી એક જ અવિરતિ પાંચમે ટળી. અગિયારને અડ્ડો જામેલ છે, તે છકે જાય ત્યારે જ બંધ થાય. અવિરતિને લીધે કર્મબંધને ધેધ કહ્યો તે કેવળ હિંસાના પ્રભાવે. મૃષાવાદિની અવિરતિને ત્યાં સ્થાન ન આપ્યું. અવિરતિમાં
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy