SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ખ્યાન ૧૩૭ ] સ્થાનાંગસૂત્ર અવિરતિ કેના અંગે ગણું બંધ ગયે ? હિંસાનું ધોરણ અનુભવ પર. જ્યારે મૃષાવાદનું ધોરણ છએ કાયની હિંસાની અવિરતિ એને અંગે કમ. બાર અવિરતિમાં પાંચ ઇન્દ્રિય, છકાયની અવિકતિ તેમાં મૃષાવાદીને સ્થાન આપ્યું છે? પ્રથમ તો હિંસા એ સાર્વત્રિક અને સ્વાભાવિક વ્યવહારથી નિરપેક્ષ. તેમ હોવાથી પ્રથમ પાપસ્થાનક તે પાપની વિરતિ ન કરે તે અવિરતિ. મૃષાવાદ વ્યવહારિક તેની વિરતિ ન કરે તો અવિકતિ નહિ. કેમ? એક જ કારણ એકેન્દ્રિયની અવસ્થા મૃષાવાદને અંગે સંભવ વગરની. બલવું નથી ત્યાં મૃષાવાદ કયાંથી લાવે ? બેઈકિયમાં તો મૃષાવાદ ખરો ને? ના. જૈન શાસન સમજવાવાળાને વચનના ચાર ભેદ છે. તેમાં સત્ય, મૃષા, મિશ્ર, એ નામના ત્રણ ભેદ એને છે? ના. કેવળ વ્યવહાર ભેદ, વ્યવહાર ભાષા. મૃષાભાષા અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી નથી. હિંસા એ સ્વયંસિદ્ધ, કેઈના કહેવાથી હિંસાપણું નથી. મૃષાવાદમાં લેકાએ જે ભાષા કરી તે કામ લાગવાની. આને પાટું કહેવું, પાટી ન કહેવી, એમ જે ઠરાવ્યું તે કહે તે સાચે. ઠરાવ પર મૃષાવાદની વિરતિનું ધોરણે. હિંસાનું ધોરણ અનુભવ પર. લેકે ઠરાવી દે તે તેમાં કામ ન લાગે, તેથી અહિંસા ન થઈ જાય. લેક વ્યવહારની હિંસામાં દરકાર નથી. મૃષાવાદ લેક વ્યવહાર પર આધાર રાખે છે. ઘડિયાળને કેડીઉં કહે તો નહિ ચાલે, કારણ કે લોકોના ઠરાવ ઉપર આધાર રાખે છે. બહિષ્કાર ગુનાપાત્ર, અસહકાર એ નીતિ મૃષાવાદની વિરતિ શાના ઉપર આધાર રાખશે? નહિ કરે તે ઉપર આધાર. આવા આકારવાળાને બૈરી કહેવી ને આપણે પુરુષ કહીએ તે મૃષાવાદ હિંસાનું સ્થાન લેકવ્યવહાર ઉપર નહિ. સત્ય મટે ધર્મ પણ ખ્યાલ નથી કે એ તો લેકેને સંકેત ! હિંસા ખુદ આત્માની ચીજ. સત્યપણું, જુહાપણું આત્માની ચીજ નથી, વ્યવહાર
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy