SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] સ્થાનાગસૂત્ર [ વ્યાખ્યાન પિતાનું મુખ રાજી કરવામાં સંતોષ નથી, પણ સુમુખને કહેવા જાય છે–એનુ મેટું જોઈએ તે પાપ લાગે. મહાવીર સર્વજ્ઞ ત્યાં છે, છેટું નથી. શ્રેણિક, અભયકુમાર ત્યાં છે, ત્યાં દુર્મુખ હતો. પ્રસન્નચંદ્રજીના ત્યાગને પાપનું કારણ માને. દુર્મુખની દશા એ કે હું તો સુમુખ ન બનું પણ સુમુખને દુર્મુખ બનાવું. અરે એને શું વખાણે છે? એનું મોઢું જોઈશ તો નરકે જઈશ. શાસ્ત્રકારે જ્ઞાનથી દેખે. સ્વર્ગ, નરકના ફળ બતાવે પણ મુખ જેવા નરકની વાત કરે તેમાં તેમને નરકની ગંધ રહેલી છે. જ્ઞાન તો છેજ નહિ. નરકની ગંધ કયાં તે આગળ-પાછળની, કયાં તો જવું હશે, કયાં તે ત્યાંથી આવ્યા હશે. આથી બોલ્ય-નાના બાળકને છોડ્યો તે શત્રુએ રાજય લઈ લીધું. રાણીઓને રક્ષક નીમ્યા વિના છેડી, પ્રધાને રક્ષક તે ભક્ષક થઈ ગયા, આવું કરનાર નરકને ઘણું નહિ તે બીજું શું ? આ બેલનારે દુર્મુખ. બોલે તેનું મોઢું ગંધાય, ગંધાતા મોંઢાને દુખ. જેમ આજકાલના કાઇટિયાના દલાલે સાધુને ખસેડવા માટે જ પ્રયત્ન કરે છે, ને કહે છે-મહારાજ ! થઈ જાઓ ગૃહસ્થ. રેલભાડુ, નેકરી આપું. ત્યાં દુર્મુખનું વચન ભાવથી મારી નાખનારું બન્યું દુમુખને બોલવાને હંમેશાં વખત છે. પ્રસન્નચંદ્ર સરખા ત્યાગી બદલાઈ ગયા તો આજકાલતા કાઇટિયાના દલાલે બેલે તેમાં સાધુની શી દશા ન કરે? દુર્મુખના એક વચનની અસર પ્રસન્નચંદ્રજી ઉપર થઈ. આ રાજર્ષિ–કેવલીના ભાઈ છે, વકલચીરી કેવલી. એવાને કાઈટિયાના કાતિલ બાણે અસર કરી. નાની ઉંમરમાં લે તો કમાતાં નથી આવડતું તેથી દીક્ષા. આગળ કહે કે “કમાતાં નથી આવડતું. બૈરી નથી મળતી તેમાં દીક્ષા લીધી કે? દુર્મુખને બલવાને હંમેશાં વખત છે. પ્રસન્નચંદ્રજીની આગળ દુર્મુખ બેલે છે. આજે છાપાં–-કાઇટિયા ખાતાં સાધુ, શ્રાવકે વાંચે તે તેના આત્માનું શું થાય? કેટલાક સાધુ કાટિયા ખાતાના દલાલ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy