SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૦ એકત્રીસમું ] સ્થાનાંગસૂત્ર તે તે કરો. કુશીલિયાને કુશીલમાં રહેવું છે તેથી સુશીલિયાની સુશીલ ચાલ ન ગમે. બંડને વિષ્ટા ખુલ્લી કરવાનું મન થાય પણ દૂધપાકમાં દેડવાનું મન ન થાય. જયારે દૂત પ્રશંસા કરે છે “દે રાજદ્ધિ છેડી. આપણાથી પાંચ પૈસા છૂટતા નથી. આપણે નહિ મળેલી સ્ત્રીને અંગે ઘેરઘેર ભટકીને સ્ત્રી કરવા માગીએ છીએ, એણે રાણીઓ છેઠી છે. બાળકની મમતા નથી વળગી. જાનવર પણ બાળક પર મમતા રાખે છે તે આને ધન્ય છે. જે ધર્મિષ્ઠ છે તે મોઢે ધ્રુ ન ખાય. એ તો પાન જ ચાવશે. જે મનુષ્ય. પિતાનું મેટું લાલ કરવા માગે તે પારકા ઘરના કોલસા ન ચાલે. ધર્મિષ્ઠો પતિતની પેલેજનમાં ન પડે. ઉત્તમની સેવા તન, મન, ધનના ભાગે કરશે. પાન લઈને મેં લાલ કરવું છે. પતિતાને પડખે પણ ન ચઢવા દે. અહીં પાન ખાવાને ઉદ્દેશ નથી, આ તે વાત કહેવાય છે. જેને માઠું લાલ કરવું છે તે ઘરના નથી ખાતે તો પારકા કેલસા ખાશે? જેને સારી સ્થિતિ છતાં બગાડવી છે તે પંચાત કરશે તપસ્યા તરત અસરવાળી ચીજ છે. ચાર મહિનાની સામટી તપસ્યા, એ શી ચીજ? એ ધૂળમાં ભળી, શામાં? આ ખાધા કરે છે. તપસ્યા નથી કરતો, એમાં. આટલું જ માત્ર બોલ્યા. બીજું કશું નહિ. તેમાં ચારે માસનો તપસ્યા ચોળાઈ ગઈ, તે બીજામાં શું ન બને? સુમુખ દૂત હતો તે સમજ હતો કે જે છતી પ્રશંસા ન કરવી તે મહાપાપ છે. અને ગુરુ ન માનવા, તારું જીવન સુગુરુની સેવામાં, સુખની પ્રશંસામાં અર્પણ કર. રૂઢિચુસ્ત નહિ. શાસ્ત્રને માન્ય ગુણોની પ્રશંસા કરવાવાળા થા. બીજો દુર્મુખ, જેમ બાવનાચંદ, વિષ્ટા પડી હેય તે માખીને બાવન ચંદન કામનું નહિ. ઊંટને આંબે ન એ, લીમડે જાય.” “અકમ મૂતર જ પીએ, અમૃતને ન પીએ.” તેમ સહગુણી વિદ્યમાન છતાં, ધર્મનાં કાર્યો છતાં, પ્રવૃત્તિ વિદ્યમાન છતાં, કાઉસ્સગ ધ્યાને બિરાજેલા મુનિ મહારાજ છતાં, ઊલટે સુમુખને કહેવા જાય છે. એકલું
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy