SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્રીસમુ' ] સ્થાનાંગસૂત્ર [ <3 જેવા છે. જૂડી વાતા લખીને બીજાના સકિત ખેાવડાવવાં. સાધુ પોતાને નામે બહાર પડે છે. લખી લખીને ગુપ્તપણે આપે. કહે દુખના અવતારા ખરા કે નહિ ? સાધુને પાત'ને રસ્તે જવાની જરૂર છે. દુખના વચને પ્રસનચંદ્રજીનુ` સત્યાનાશ કાઢયું, તે પછી આજકાલના ક્રાઇઢિયાખાતાને ભાગ થનારા પેાતાનું સત્યાનાશ કેમ ન કાઢે લખનારા, સમાચાર આપનારા, વાંચનારા દુખા, પતિતાને ચાવવા માગતા નથી, પણ દુર્મુખ બનાવવા માગે છે. તેમ કરવાથી સાધુપણુંાની સ્થિતિ પાતાળમાં ગઈ. સાતમીનાં ખાંમાં કાણું? પ્રસન્નચંદ્ર સરખા મહાપુરુષે. દુર્મુખના વચનના ઝેરને લીધે. વચનનું ઝેર સાતમીએ પહોંચાડનાર થાય, તે પછી ફાલતુ સાધુ, સાવી મુખના વચને ચાલે તે તે શી દશા થાય? એ પ્રસનચંદ્રજી એક વચનના બાજુમાં વિધાઈ ગયા. જો માતિપતા રજા આપે તેા પૈસા આપ્યા. રૂવે તેા રાતાં કકળતાં, ન વે તે પેટ ઠંડુ કર્યું છે. દુખને આ બધી વા1માં પંચાત છે. દુમુ ખાની પોંચાતનેા પાર આવવાના નથી. તમે પેતાનું સુધરા. પ્રસન્નચંદ્ર સરખા સાતમીએ ગયા. પેટમાં દુઃખતું હોય, તરફડિયાં મારા હૈય તે વખતે ખેલે કે સાતમીમાં શું ? જો તે ખેલા તા ખબર પડે, સાતમીએ પ્રસન્નચંદ્રજી પહોંચે છે. મહુવ્રત છેાડયું છે? કાઉસ્સગ દ્વાયા છે? નહિ. પણ દુમુખનુ ઝેર રૂંવાડે રૂંવાડે પ્રસરી ગયુ` છે. દુમુખના ઝેર્ આગળ સાધુપણું તણાઈ ગયું, તપસ્યા તણાઈ ગઈ. આજકાલના ઝેરીગેસ છેાડનારા છે. એના સર્કજામાં જાય તેની શી દશા થાય ? શાકભાજીના બદલામાં અમૃતને કા ઢાળે તે કેવો ગણાય ? શંકા—–જો સાધુપણાના વેષમાં આતાપના, ઉપસ્યા કરે છે, છતાં સાતમીએ સિધાવ્યા, તે વેષ શા મને ? સમા॰~કાણી હાથણીની લીન્ના ન કરીશ. કલ્પનાથી હથિયારની લડાઈ કરી, લડાઇ કરતાં હથિયાર બૂટમાં, મુગટથી ડાકુ. પછી શુ' થયું? લાચ દેખ્યા.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy