________________
૨૦૧
શ્રી પરમકૃપાળુ દેવ સદૃગુરૂ આ વિશ્વમાં ત્રિકાલ જયવતા વ ॐ नमः परमात्मने ॐ नमः सद्गुरवे
तत् सत्
મહાપંકારી મહામણિ, મહાબુદ્ધિ નિધાન; વંદુ સંત કૃપાલને, પ્રગટાવ્યું નિજ ભાન. વ્રત તથા વિકૃતિનું સ્વરૂપ.
મૂળ.
વ્રત.
ઉદીરણા અવિકલ્પ. અશુભ કર્મ ના ઉપશમ.
અવિકલ્પ અશુધ્ધાપયાગ, સંકલ્પ વિકલ્પ.
શુભબંધ અશુભખંધ.
વૃત્તિ—સુક્ષ્મ અધ્યવસાયનું પરિણમન, વિરતિ.
ઉદય નિવિકલ્પ.
શુભાશુભ કર્મનું ઉપયોગપૂર્વક સમપરિણામે વેદવું. નિર્વિકલ્પ શુધ્વાપયોગ. નિજ રા કર્મનું ક્ષય થવું.
શુભાશુભ કર્મના ક્ષય.
પુન્યના ૨ ભેદ.
સંસારવર્ધક પુન્ય વા પાપાનુએ ધી પુન્ય-એટલે અસદ્દગુરૂની આ નાથી વા સ્વચ્છંદથી બાહ્ય દષ્ટિપૂર્વક સામપણે હલાક તન ધનાદિક તથા પરલોક સ્વર્ગાદિક ) પૌદ્ગલિક સુખની ઇચ્છાએ ત્રિધાયાગની સ્થિરતાથી જે પુન્ય બંધાય તે પાપાનુબધી પુન્ય કહેવાય.
(૧) સામાન્ય પાપનું” સ્વરૂપ.. ઇચ્છા વિરૂદ્ધ પ્રતિકૂળ મળે અને તે ભાગવતાં અતિ ઉપજે તે પાપ કહેવાય.
સ્વરૂપસાધક પુન્ય વા પુન્યાનુબધી પુન્ય-સદ્ગુરૂની આજ્ઞાથી અંતદૃષ્ટિપૂર્વક નિષ્કામપણે સમ્યક્ પ્રાપ્તિ માટે ત્રિધાયેાગની સ્થિરતાથી સન્ક્રિયા કરતાં જે પુન્ય બંધાય તે પુન્યાનુબધી પુન્ય કહેવાય.
(૨) સામાન્ય પુન્યનું સ્વરૂપ
ઇચ્છા પ્રમાણે અનુકૂળ મળે અને ભાગવતાં રતિ ઉપજે તે પુન્ય કહેવાય.