________________
મૃત્યુ ]
૩૭૩
--
------------------------------
---------
तुलिया विसेसमादाय, दयाधम्मस्स खन्तिए । विप्पसीइज्ज मेहावी, तहाभूएण अप्पणा ॥ १५ ॥
[ ઉત્તઅ૫, ગા. ૩૦ ] વિવેકી પુરુષ અકામમરણ અને સકામમરણની તુલના કરી તેમાંથી વિશેષને અર્થાત્ સકામમરણને પસંદ કરે અને દયા ધર્મનું આચરણ કરી ક્ષમાદિ ગુણે વડે પિતાના આત્માને પ્રસન્ન કરે. મૃત્યુ સમયે પણ તે પિતાના આત્માને તે જ પ્રસન્ન રાખે. कंदप्पमाभिओगं च, क्विबिसियं मोहमासुत्तं च । एयाउ दुग्गईओ, मरणम्मि विराहिया होंति ॥ १६ ॥
[ ઉત્તઅ. ૩૬, ગા. ૨૫૯ ] કંદર્પભાવના, આભિયોગ્યભાવના, કિબીષીભાવના, મેહભાવના અને આસુરીભાવના દુર્ગતિ રૂપ છે. તે પ્રાણીને મરણ સમયે વિરોધક થાય છે. कंदप्पकुक्कुयाइ तह, सीलसहावहासविगहाहिं । विम्हावेतो य परं, कंदप्पं भावणं कुणइ ॥ १७ ॥
[ ઉત્ત. અ. ૩૬, ગા. ૨૬૩] જે કંદર્પ, કૌન્દુ, શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથાએથી બીજા આત્માઓને વિસ્મય ઉત્પન્ન કરે છે, તે કંદર્પભાવનાનું આચરણ કરે છે.
વિ. કંદર્પ એટલે વ્યંગથી બેલવું. કૌટુચ્ચ એટલે બીજાને હસાવવા માટે ભૂ, નયન તથા મુખના ચાળા કરવા. શીલ એટલે નિરર્થક ચેષ્ટા. સ્વભાવ એટલે વિસ્મય.