________________
૩૭૪
[ શ્રી વીર-વચનામૃત કારી ચેષ્ટા. હાસ્ય એટલે અટ્ટહાસ્ય. વિકથા એટલે સ્ત્રી, ખાનપાન, કરિવાજ તથા રાજ્યવૈભવને લગતી લિજજતદાર વાતે કે જે સાંભળીને મનુષ્યનું મન ચલિત થાય, વિકારી થાય.
मंता जोगं काउं, भूईकम्मं च जे पउंजंति । સાચ-ર-રૂઢિ-૩, મિત્રો માત્ર ગુરૂ | ૨૮ |
[ ઉત્ત૩૬, ગા. ૨૬૪] જે શાતા, રસ અને અદ્ધિને માટે મંત્રગ તથા ભૂતિકર્મને પ્રયોગ કરે છે, તે આભિગ્ય ભાવનાનું આચરણ કરે છે.
વિત્ર ભૂતિકર્મ એટલે મંત્રિત કરેલી ભસ્મને પ્રયોગ. नाणस्स केवलीणं, धम्मायरियस्स संघसाहूणं। माई अवण्णवाई, किव्विसियं भावणं कुणइ ॥ १९ ॥
[ ઉત્ત૦ અ૦ ૩૬, ગા. ૨૬૫ ] સર્વ પ્રકારનાં જ્ઞાન, કેવળજ્ઞાની, ધર્માચાર્ય, સંઘ અને સાધુની નિંદા કરનારે માયાવી જીવ કિલિબષી ભાવનાનું આચરણ કરે છે.
વિમોહગ્રસ્ત બની સંસારવ્યવહારના કામમાં રપ રહેનાર મોહભાવનાનું આચરણ કરે છે.
अणुबद्धरोसपसरो, तह य निमित्तम्मि होइ पडिसेवी। एएहिं कारणेहिं, आसुरीयं भावणं कुणइ ॥२०॥
[ ઉત- અ. ૩૬, ગા. ૨૬૬ ] નિરતર રેષ કરનારે (પશ્ચાત્તાપ તથા સમાદિથી