________________
બ્રહ્મચર્ય |
૧૫૫.
धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं । नाइमत्तं तु भुंजिज्जा, बंभचेररओ सया ॥ ४३ ॥
[ ઉત્ત, અ૦ ૧૬, ગા૦ ૮] બ્રહ્મચર્ય પ્રેમી સાધક ભિક્ષાવેળાએ શુદ્ધ એષણું દ્વારા મેળવેલે આહાર સ્વસ્થ ચિત્તે સંયમયાત્રાને માટે પરિમિત માત્રામાં ગ્રહણ કરે. તેથી વધારે ગ્રહણ કરે નહિ. विभूसं परिवजेज्जा, सरीरपरिमंडणं । बंभचेररओ भिक्खू, सिंगारत्थ न धारए ॥ ४४ ॥
[ ઉત્તઅ૧૬, ગા. ૯ ] બ્રહ્મચર્યપ્રેમી સાધક વિભૂષણને ત્યાગ કરે, શરીરશેભા વધારે નહિ, તથા શૃંગાર સજવાની કઈ પણ કિયા કરે નહિ.
सद्दे रूवे य गन्धे य, रसे फासे तहेव य । पंचविहे कामगुणे, निचसो परिवज्जए ॥ ४५ ॥
ઉત્ત, અ. ૧૬, ગા. ૧૦ ] બ્રહ્મચર્ય પ્રેમી સાધક શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચ પ્રકારના કામગુણોને સદાને માટે ત્યાગ કરે.
दुज्जए कामभोगे य, निचसो परिवज्जए । संकाठाणाणि सव्वाणि, वज्जेज्जा पणिहाणवं ॥ ४६ ॥
[ઉત્તઅ૦ ૧૬, ગા. ૧૪ ] એકાગ્ર મન રાખનાર બ્રહ્મચારી દુર્જય કામભેગને સદાને માટે છેડી દે અને સર્વ પ્રકારના શંકાસ્પદ સ્થાનેને. ત્યાગ કરે.