________________
૧૫
[ શ્રીવીર-વચનામૃત
।
विसएस मणुन्नेसु, पेमं नाभिनिवेस | अणिच्च तेसि विन्नाय, परिणामं पुग्गलाण उ ॥ ४७ ॥
',
[દશ અ॰ ૮, ગા॰ પ૯ ] શબ્દ, રૂપ, ગધ, રસ અને સ્વરૂપ પુદ્ગલેના પરિણામાને અનિત્ય જાણીને બ્રહ્મચારી સાધકે મનેાજ્ઞ વિષયામાં આસક્ત થવુ નહિ.
पोग्गलाणं परिणामं, तेसिं नच्चा जहा तहा । विणीयतहो विहरे, सीईभूएण अप्पणा ॥ ४८ ॥ [દ્દેશ અ॰ ૮, ગા॰ ૬૦]
શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પુદ્ગલ પરિણામેાનું ચથાર્થ સ્વરૂપ જાણીને બ્રહ્મચારી સાધક પોતાના આત્માને શાંતકરે તથા તૃષ્ણારહિત બનીને જીવન ગાળે