________________
[ શ્રી વીર-વચનામૃત
annannnnnn
વૃત્તિઓ, તેમજ આત્માને જિત એ ઘણું કઠિન કામ છે. જેણે આત્માને જિ તેણે સર્વ જિયું. न तं अरी कंठछित्ता करेइ,
= રે રે ળિયા દુરHI से नाहिई मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥ ११ ॥
ઉત્ત, અ ૨૦, ગા. ૪૮ ] દુરાચારમાં પ્રવૃત્ત થયેલ આત્મા પિતાનું જેટલું અનિષ્ટ કરે છે, તેટલું અનિષ્ટ ગળું કાપનાર શત્રુ પણ કરતા નથી. આ દયાવિહીન મનુષ્ય મૃત્યુના મુખમાં જતાં પિતાને દુરાચાર જાણશે અને પછી પશ્ચાતાપ કરશે. जो पव्वइत्ताण महब्बयाई,
___ सम्मं च नो फासयई पमाया । अनिग्गहप्पा य रसेसु गिद्धे,
મૂકો ઉઝ વન્ય છે કે ૨૨ II
[ ઉ૦ અ૦ ૨૦, ગા. ૩૯ જે સાધક પ્રવજ્યા લીધા પછી પ્રમાદવશાત્, સ્વીકારેલાં મહાવતેને સારી રીતે પાળતું નથી, તેમજ રસમાં લાલચુ થઈને પિતાના આત્માને નિગ્રહ કરતે નથી, તેનાં બંધને મૂળથી છેદતાં નથી.
से जाणं अजाणं या, कटु आहम्मियं पयं । संवरे खिप्पमप्पाणं, बीयं तं न समायरे ॥१३॥
.. [ ૬૦ અ૦ ૮, ગા૨ ૩૧ )