________________
૮ર
~--~~-
~-~-~~-~~
~-~-
~
વિશ્વતંત્ર ]
વિવેકી પુરુષ જાણતા અથવા અજાણતા કેઈ અધર્મ કૃત્ય કરી બેસે તે પોતાના આત્માને તરત જ એનાથી દૂર કરી લે અને ફરી બીજી વાર એવું ન કરે. पुरिसा ! अत्ताणमेव अभिनिगिज्झ एवं दुक्खा पमोक्खसि॥ १४ ॥
[ આ અ૦ ૩, ઉ૦ ૩, સૂ૦ ૧૧૯ ] હે પુરુષ! તું પિતાના આત્માને જ વશ કર. એમ કરવાથી તું સર્વ દુબેમાંથી મુક્ત થઈશ.