________________
૧૦૪ चिर विलुप्तिर पथ स्वीय माझे आनि' प्रतिजने वितरिया परम मोलेर प्राणद्युति श्रेयोलामे जागाळे, सन्धानि ! ।। साधकेर हृदि-मन नमे तव नामे, महासिद्ध, जन्मजित्, आदर्श गभीर, तीर्थसृष्टा, धर्ममय, अहिंस संग्रामे
महावीर, आनन्द-प्रतीक धरित्रीर । હે રાજપુત્ર ! તમારું અભિરામ ચિત્ત જ્ઞાનપ્રભાવથી ઉજજવળ હતું. ભારતના અંધકારયુગમાં તમે (એ જ્ઞાનના) આકથી દેશમાં જ્ઞાનની દીપશિખા પ્રજવલિત કરી હતી. પિતાની સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરી તમે ઘરઘરમાં જીવનની વાર્તા પહોંચાડી હતી.
હે સન્ધાનિ ! સત્યસાધનાની તૃપ્તિ અને કર્મબંધનના લયને પિતાના જીવનમાં પ્રકાશિત કરી પ્રત્યેક મનુષ્યને મેક્ષની ચેતના વિતરણ કરી તમે સર્વને શ્રેયપ્રાપ્તિને માટે જાગ્રત કર્યા હતા. | હે મહાસિદ્ધ ! હે જન્મજિત્ હે ગંભીર આદર્શ! હે તીર્થ સૃષ્ટા ! હે ધર્મમય અહિંસા સંગ્રામમાં મહાવીર ! ( આખ્યાધારી) હે પૃથ્વીના આનંદ-પ્રતીત ! તમારા નામથી સાધકોનાં હૃદય નમી પડે છે.
[૨] રચયિતા : શ્રી ગણેશ લાલવાની [શ્રી લાલવાની રાજસ્થાની હોવા છતાં બંગાળી ભાષા પર ઘણું પ્રભુત્વ ધરાવે છે અને તેમના લેખે, કાવ્યો વગેરે પ્રસિદ્ધ બંગાળી સામાયિકમાં છપાય છે. તેમણે ખાસ આ પુસ્તક માટે નિમ્ન કાવ્યની રચના કરી છે.