________________
૧૦૩
શમી આંધી ને ઊગ્યું હરેડ,
વિશ્વ બન્યું આનંદવિભેર. જીવસૃષ્ટિની અનન્ત કલના દાખવતી વૈજ્ઞાનિક દેર. અને અહિંસા-દયાધર્મની ધજા ફરકતી ગગનઝાર; હજારને હણનારો શર? ના, કાયર એ સ્વાર્થકઠોર, આત્મવિજેતા મહાવીરની વિમલ વીરતા ઝળકી એર.
જય બ્રાહ્મણવર ક્ષત્રકિશોર,
મહાવીર ત્રિભુવનશિપમેર. તા. ૨–૧૦–૧૯૬૨
બંગાળી
[૧]. રચયિતા : શ્રી દક્ષિણરંજન મિત્ર મજુમદાર [[ બંગાળીમાં શિશુ-સાહિત્ય-સમ્રાટની ખ્યાતિ પામેલા આ કવિવરે આજથી ૬૦ વર્ષ પહેલાં સુધા”નામના માસિકમાં આ કાવ્ય પ્રકટ કરેલું હતું. તેઓ આજે હૈયાત નથી, પણ તેમના ઉત્તરાધિકારીઓની અનુમતિથી આ કાવ્ય અહીં પ્રકટ થાય છે.]
महावीर स्वामी
જ્ઞાન-ચિચ્ચાં મોક્ષ / ज्ञानप्रभादीप्त तव चित्त अभिराम राजपुत्र, भारतेर युग-अन्धकारे ज्वालिले अतूल शिखा । त्याजे सब काम जीवनेर जय-वार्ता दिले द्वारे द्वारे । सत्यसाधनार तृप्ति, कर्मबन्धनेइ