________________
૧૦૨
નારક પણ ક્ષણ સુખ અનુભવતા, સધળે શાંતિ વાય. અજબ જ્યાતિ ત્રિજગે પ્રસરી, સૌને હરખ ન માય...જ. અનુપમ રૂપ અનુપમ શક્તિ, અનુપમ પુણ્યનિધાન; સુરવર નરવર ઇંદ્ર ઇંદ્રાણી, ગાયે જિન ગુણગાન...જ. સુરગિરિ પર પ્રભુ પધરાવી, દ્રો કરાવે સ્નાન, અંગૂઠે પ્રભુ મેરુ કંપાળ્યે, અનંત શક્તિમાન ...જ. જગતભરમાં જોડી નહી ખીજી, સંયુક્ત જે ત્રણ જ્ઞાન; લક્ષણ એક હજાર ને આઠ, કરતલ પગતલ માન...જ. અહિંસા–ધના ધ્વજ ફરકાવે, આપ્યું અપૂરવ જ્ઞાન; વિશ્વવત્સલ પ્રભુ કરુણાનિધિ, કયુ" જગત-કલ્યાણુ...જ. આત્મકમલમાં લબ્ધિ અનતી, અજ્ઞાનતિમિર ભાણુ; પારાવાર અભ્યંતર લક્ષણ, ફેલી કીર્તિ જહાન...જ. [૨] રચયિતા : શ્રી રામપ્રસાદ છે. બક્ષી એમ. એ. શાંતાક્રુઝ, મુભાઈ મહાવીર ત્રિભુવનશિરમાર
જય બ્રાહ્મણવ્રત ક્ષત્રકિશાર, મહાવીર ત્રિભુવનશિરમાર.
હિંસા દારુણ યજ્ઞધૂમથી નભતલ મલિન અકલ ધનÀાર, રણ ઝીકાતી કાતિલ અસિની વીજ ઝબૂકે ચારે કાર, ભેદભાવ તે વાદવિવાદે તાણે તંત તુમાખી તેર, ‘હું સાચા, તું ખોટા ’રકે, ઝધડે મચવે શારકાર; છાયા અંધારાં ચહુ ઓર,
બ્યામ વીંઝતા વાવટાળ.
એવી ભારત ભામે પ્રકટથા વર્ધમાન સિદ્ધાય કિશાર, મેહતિમિર, તીવ્ર તપસ્વી, સૂર્યસમાણા ઝાકમઝોળ. એનેકાન્તના અમીવર્ષણે વિવાદવિષનું શમાવ્યું શ્વેર, તપ સંયમ પુરુષાર્થ પ્રકાશે વહેમરૂપ વસાવા ચેર;
४
4
७
.