________________
૧૦૧
એ ભવ્ય માનવરૂપી મેારલાઓ પાણીના તરંગામાં ડૂબકી મારે છે. અને એમ કરી દરેક ક્ષણે પેાતાના અંગથી શુદ્ધ થાય છે. એવી રીતે સંત પુરુષોના મનમાં સુંદર રંગી વીરવચનેાની ભાવના જન્મે છે. એવી જ વૃત્તિ મારા મનમાં પણ રહે. અને એ ભાવનાતરંગ કદી પણ પૂરા ન થાઓ. તારા વચનરુપી અમૃતમાં, મારી સ્વચ્છ ભાવના રહી, આત્મતૃપ્તિના ખાધ મને મળતા રહો.
વીર વાણી, જેમાં નય અને નિક્ષેાના તરંગા ઉછળે છે, એની નદી છે. તેનું જલ પ્રાશન કરી મેધ મેળવી લેાકેા સમાધાન પામે છે. અને એમ પવિત્ર થઇ મનના આનંદને લીધે શરીરના રુંવાડા સુખ અનુભવે છે.
મનમાં જે સંશયના પરપોટા જાગે છે, તે પરપોટા જ્ઞાનના ગુણયી સ્હેજે ફૂટી જાય છે અને આત્મા પાતાના આત્માને ઓળખી લ્યે છે. એવા વીરવાણીના અમૃતનાં ઝરણાઓ વહે છે.
એ અમૃતનાં ઝરણાએ પેાતે તરી ખીજાઓને પણ તારે છે અને જન્મ-જરા-મૃત્યુનુ પણ નિવારણ કરે છે. તેમજ સુલભ અને કુશલ એવા ધર્માંમાં બતાવે છે. એવા વીરવાણીના શુદ્ધ ધમ બતાવનારાં અમૃતનાં ઝરણાએ વહે છે.
ગુજરાતી [2]
રચયિતા : પૂ. પંન્યાસ શ્રી કીર્તિવિજયજી ગણિવર [ રાગ—આશાવરી અથવા ધનાશ્રી ]
વીર જિષ્ણુ દ્ ભગવાન, જન્મ્યા વીર જિષ્ણુંદ ભગવાન, ક્ષત્રિયકુંડમાં ક્ષત્રિયકુલમાં, ભૂપ સિદ્ધાર્થ જાણુ; ત્રિશલા દેવી કુખે જન્મ્યા, ત્રિભુવન તિલક સમાન...જ. ચૈત્ર સુદ તેરસ દિન શાખે, સાત ગ્રહે ઊગે જાણુ, ઉત્તરાફાલ્ગુની ચંદ્રમા યેાગે, ત્રણ ભુવનપ્રધાન...જ.