________________
રા એ સૂચન
એ અનાજ સાઇ
સંકલ્પસિદ્ધિ રણામ એ આવ્યું કે તેમને ઉંઘ આવવા માંડી અને દવા લેવાની જરૂર પડી નહિ. પછી તે ઉંઘનું પ્રમાણ ઠીક ઠીક વધવા માંડ્યું અને તેના લીધે શરીરમાં સ્કૂતિ પણ રહેવા લાગી.
થોડા દિવસ બાદ અમે પૂછ્યું કે “હવે કેમ લાગે છે?” તેમણે કહ્યું: “ઠીક લાગે છે.” ત્યારે અમે કહ્યું કે હજી વધારે ઝડપી પરિણામ જોઈતું હોય તે શુભ સંકલ્પને સમય વધારે અને તે ઓછામાં ઓછો પંદરથી વીશ મીનીટ જેટલા કરે.”
તેમણે અમારા એ સૂચનને સ્વીકાર કર્યો અને તેનું પરિણામ વધારે સુંદર આવ્યું. પછી તે તેઓ અનાજ ખાતા થઈ ગયા અને છેવટે અમારી સાથે બેસીને સર્વ રઈ પણ જમ્યા.
અમે કહ્યું: “જે કામ સાત વર્ષમાં ન થયું, તે કામ માત્ર બે થી ત્રણ માસમાં જ થયું. તે હવે આ પ્રસંગની - ખુશાલીમાં કઈ મોટું શુભ કામ કરે.” અને તેમણે ગુપ્તદાનમાં સારી રકમ બચી. ત્યાર પછી તેમની તબિયત તદન સુધરી ગઈ અને મુખ પર લાલી આવી ગઈ.
કહેવાનું તાત્પર્ય એ છે કે શુભ સંકલ્પ કરવાથી મનની તંગ હાલત ટળે છે, શોક-સંતાપ દૂર થાય છે અને રેગ નાશ પામે છે. બીજી રીતે પણ તેનાં પરિણામે ઘણું સુંદર આવે છે, તેથી ઉન્નતિના ઉમેદવારેએ શુભ સંકલ્પ કરવા તત્પર રહેવું જોઈએ.
શુભ સંકલ્પના બળથી આપણે બીજાના રેગોનું પણ
રકમ ખર્ચ લાલી આ અપ કરવાથી