________________
૪૫.
શુભ સંકલ્પની આવશ્યકતા
- અમે કહ્યું: “ગીતાજીનું એ વચન છે કે “નહિરવાવૃત શ્ચિત્ યુતિ તાત નતિહે! તાત! ( અર્જુન!) કલ્યાણ કરનાર કદી દુર્ગતિને પામતો નથી. તો આજથી આપે કલ્યાણને માર્ગ સ્વીકાર, જેથી આ દુર્ગતિને અંત આવે.” તાત્પર્ય કે તમારે રોજ કે પરોપકારી કાર્ય કરવું.
પણ તેથી આરોગ્ય સુધરી જશે ખરું? ” તેમણે અધીરાઈ દાખવી વચ્ચેથી જ પ્રશ્ન કર્યો.
અમે કહ્યું: “હજી પૂરું સાંભળી લે. અને તમારે રેજ સવારે તથા રાત્રિએ સૂતા પહેલાં નીચેના ક્લેકનું ડીવાર ચિંતન કરવું ?
सर्वे वै सुखिन: सन्तु, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभागू भवेत् ।।
“સર્વે પ્રાણીઓ સુખી થાઓ. સર્વે પ્રાણીઓ રેગરહિત થાઓ. સર્વે પ્રાણીઓ કલ્યાણને પ્રાપ્ત કરે. અને કઈ પણ દુઃખી ન થાઓ.” - હમણું તે કદાચ તમને એમ લાગશે કે “આમાં શું?” પણ તેની ઉપેક્ષા કરશે નહિ. આ એક આધ્યાત્મિક ઉપાય છે અને તે ઘણો જ અકસીર છે. તમે ચેડા જ દિવસમાં તેનું પરિણામ જોઈ શકશે.”
અને તે ગૃહસ્થ બીજા દિવસથી ગરીબોને સહાય કરવા માંડી તથા અમે જે ફ્લેકનું ચિંતન કરવા જણાવ્યું હતું, તેનું ચિંતન કરવા માંડ્યું. થોડા જ દિવસમાં તેનું શુભ પરિ