________________
૨ ગણિત-રહસ્ય ટૂંક સમયમાં જ બીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. ઊંચા ઓફસેટ કાગળ, પૃ. ૨૨૪, પાકું બાઈન્ડીંગ. મૂલ્ય રૂા. ૫-૦૦ રજી. પિસ્ટેજને ખર્ચ રૂા. ૧-૧૦ આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણો આપવામાં આવ્યાં છેઃ ૧ આમુખ ૨ અંકસ્થાન ૩ શૂન્યનું સામર્થ્ય ૪ ગણિતની વિશિષ્ટ પ્રજ્ઞા ૫ મોટી સંખ્યાઓ યાદ રાખવાની રીત ૬ અંકસ્મૃતિને એક વિલક્ષણ પ્રયોગ ૭ સંખ્યાનો ચમત્કાર ૮ એકી-બેકીના આકર્ષક પ્રયોગો ૯ સમરિક સંખ્યાઓને સરવાળો ૧૦ ત્રણ ક્રમિક સંખ્યાઓનું શોધન ૧૧ અજ્ઞાત સંખ્યાઓનું જ્ઞાત સંખ્યામાં પરિણમન ૧૨ ઉત્તરની અચૂક આગાહી ૧૩ હજાર વિકલ્પનો એક જ ઉત્તર ૧૪ ધારેલો પ્રશ્ન કહેવાની રીત ૧૫ પ્રકીર્ણ પાંચ પ્રયોગો
કેયડાઓ વર્ગ પહેલે વર્ગ બીજે વર્ગ ત્રીજો ઉત્તરો
આ ગ્રંથની પ્રસ્તાવના સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક અને ગણિતના મર્મ શ્રીમાન કે. કે. શાહે લખેલી છે. સન્માનનીય શ્રી મોરારજી દેસાઈ આદિ અનેક મહાનુભાવોએ આ ગ્રંથ માટે ઊંચો અભિપ્રાય દર્શાવેલો છે.