________________
૩ ગણિત સિદ્ધિ
ટૂંક સમયમાં જ ખીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. ઊંચા ઓફસેટ કાગળ, પૃ. ૨૧૨, પાર્ક બાઈન્ડીંગ. મૂ. રૂા. ૫-૦૦. જી. પાસ્ટેજના ખર્ચ રૂા. ૧-૧૦ આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણા આપવામાં આવ્યાં છે ઃ—
૧ ઉપક્રમ
૨ દશના પાયા
૩ સરવાળાની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ
૪ સરવાળામાં ઝડપ કેમ આવે ?
૫ સરવાળાની ટૂંકી અને સહેલી રીતેા ૬ સરવાળાની ચકાસણી
છ સરવાળાને એક સુંદર પ્રયાગ ૮ બાદબાકી અંગે કેટલું ક ૯ બાદબાકીના ત્રણ પ્રયાગા ૧૦ ગુણાકારની પ્રાથમિક ભૂમિકા ૧૧ ગુણાકારની ટૂંકી અને સહેલી રીતેા – ૧
૧૨
૨
૧૩
૩
,,
"
૧૪ મહુ મેટા ગુણાકાર કરવાની સહેલી રીત
""
""
,,
,,
૧૫ ગુણાકાર અંગે વિશેષ ૧૬ ગુણાકારની ચકાસણી
,,
૧૭ ભાગાકારની મૂળ ભૂમિકા ૧૮ ભાગાકારની ટૂંકી અને સહેલી રીતે ૧૯ ભાગાકાર અંગે વિશેષ
૨૦ ભાગાકારના સંક્ષેપ અને ચકાસણી ૨૧ ગણિત અને ગણતરી
હિસાખેામાં ઝડપ તથા ચાકસાઈ લાવવા માટે આ ગ્રંથ ઘણા જ ઉપયાગી છે.
તમારાં બાળકોને બુદ્ધિમાન બનાવવા માટે તથા ઉત્તમ પ્રકારનું મનેરંજન મેળવવા માટે પણ આ પુસ્તકે ઘણાં ઉપયાગી હાઇ આજે જ મેળવી લ્યેા. સારા પ્રસંગે મિત્રાને આ પ્રથાની ભેટ આપે. તમારાં પુસ્તકાલયાને આ ગણિતથાથી અવશ્ય શણગાર .