________________
૧. ગણિત-ચમત્કાર
સુધારા-વધારા સાથેની બીજી આવૃત્તિ. ઊંચા ઓફસેટ કાગળ, પૃ. ૨૧૬, પાકું બાઈન્ડીંગ. મૂલ્ય રૂા. ૫-૦૦, રજી. પોસ્ટેજનો ખર્ચ રૂા. ૧-૧૦ આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણ આપવામાં આવ્યાં છે –
ખંડ પહેલે ૧ આઠ અંકની કરામત ૨ નવ અંકની કરામત ૩ સંખ્યાઓનું બંધારણ ૪ ચમત્કારિક સંખ્યાઓ ૫ સંખ્યાના પીરામીડ ૬ સરવાળાની કેટલીક રીતે ૭ બાદબાકીનો તાળો ૮ ગુણાકારની વિરાટુ શક્તિ ૯ ગુણાકારની બે અનોખી રીતે ૧૦ ગુણાકારના કેટલાક પ્રયોગ ૧૧ ભાગાકારની વિશેષતા ૧૨ ભાગાકારની પૂતિ ૧૩ સર્વતોભદ્ર યંત્રો ૧૪ મનનો ધારેલો આંક કહેનારાં યંત્રો ૧૫ સિદ્ધાંકના ત્રણ પ્રયોગ ૧૬ ગંજીફાના ચાર પ્રયોગો ૧૭ દશ ચમત્કારિક પ્રયોગ ૧૮ અંક-વિનોદ
- ખંડ બીજે ૧ ગણિતજ્ઞાનની પૂર્તિ કરનારા સો કોયડાઓ ૨ ઉત્તરે આ પુસ્તક માટે વિદ્વાનોએ ઘણો ઊંચો અભિપ્રાય આપે છે.