________________
[ ૨૦ ]
સંકલ્પશક્તિ દ્વારા સર્વકાર્યસિદ્ધિ
સકલ્પશક્તિ એ ખરેખર એક અજાયખ શક્તિ છે. તેની અસર આપણા મન ઉપર, શરીર ઉપર, સ્વાસ્થ્ય ઉપર થાય છે, તેમ અન્ય મનુષ્ય, પ્રાણીએ તથા ભૌતિક પદાર્થો ઉપર પણ થાય છે. અને તેથી જ સંકલ્પશક્તિ દ્વારા સ કાર્યા સિદ્ધ થવાની પૂરેપૂરી શકયતા છે.
એક મનુષ્ય સંકલ્પશક્તિ દ્વારા પેાતાનું ચારિત્ર સુધારવા ઇચ્છતા હાય તા સુધારી શકે છે. માની લે કે તેને જૂહુ ખેલવાની ટેવ પડી ગઈ છે અને તેથી તે હાલતાં-ચાલતાં કે વિના મતલએ પણ જૂઠ્ઠું બોલે છે. પર ંતુ તે મનથી એવા દૃઢ સંકલ્પ કરે કે ‘હવે હું જૂહું નહિ જ ખેલું ' અને સાવધાની રાખે તે તે જૂહુ ખેલવાની ટેવ છેાડી શકે છે. તે જ રીતે જો ચારી કરવાની ટેવ પડી ગઇ હાય અને જ્યાં જાય ત્યાંથી કંઇ ને કંઈ ઉઠાવી લેતા હાય કે માટી ચારીએ કરતા હાય, પણ મનમાં એવા દૃઢ સંકલ્પ કરે કે ' હવે હુ ચારી નહિ જ કરું.' અને પૂરી સાવધાની રાખે તે એ ચારીની ટેવમાંથી છૂટી શકે છે.