________________
વિચાર કરવાની ટેવ
૧૨૩
જણાય, ત્યારે ગંગા નામની ગાયને જે ઠેકાણે આંધવામાં આવે છે, તેની ગમાણ પાસેના ભાગ ખાઇજે, એટલે તને જોઇતું ધન મળશે. ગંગા નદીના કાંઠા-કિનારા તા સેકડા ગાઉ લાંબે છે, તે ચાકસ ઠેકાણાં વિના શી રીતે ખાદ્યાય ?
ભેાળાએ ઘરે પાછા ફ્રીને ગંગા ગાયની ગમાણુ પાસેના ભાગ ખાદ્યો, તેા તેને જોઈતું દ્રવ્ય મળી ગયું. આથી તે પેાતાના પિતાની જે શિખામણાને ખાટી અને અનથ કારી માનતા હતા, તેને સાચી અને લાભકારી માનવા લાગ્યા અને તે પ્રમાણે વતાં સુખી થયા.
વડીલેા શું સમજે ? એ તા બેાલ્યા કરે. આપણે જેમ કરતાં હાઇએ તેમ કર્યાં કરવુ.' આ પ્રકારના વચનેા આજે સામાન્ય થઈ પડયાં છે, પણ તે આપણું અહિત કરનારાં છે, આપણને અવનતિ તરફ દોરી જનારાં છે. વડીલેા કદાચ ઓછું ભણ્યા હાય, તેથી તેમની સમજશક્તિ ઓછી છે કે તે કઈ સમજતા નથી, એમ માની લેવું ભૂલભરેલું છે. વળી તેઓ જે કઈ ખેાલતા હાય છે, તે હિતાષ્ટિએ જ ખેલતા હાય છે, એટલે તેની અવગણના કરવી ચેાગ્ય નથી. તેમના દુનિયાદારીના અનુભવ ખરેખર ધ્યાનમાં લેવા જેવા હાય છે. ઘણી વખત તેમની ઠરેલ બુદ્ધિને જે સુઝે છે, તે આપણને સૂઝતુ નથી.
તાત્પર્ય કે વડીલેાની શિખામણ પર ધ્યાન આપવું, તેના પર વિચાર કરવા અને તેને મ સમજવા પ્રયત્ન કરવા એ અતિ ડહાપણભરેલું કામ છે અને તેને અનુસર