________________
૧૨૪
સંકલ્પસિદ્ધિ
વાથી આપણે આપણી ઉન્નતિ સરલતાપૂર્વક સાધી શકીએ છીએ. જે કા`થી તેમની આંતરડી દુભાતી હાય, એવું કા કદી પણ કરવું નહિ.
આ પ્રકરણના સાર એ છે કે જે મનુષ્ય વિચાર કરવાની ટેવ પાડે છે, તે ચેાગ્ય શુ અને અયેાગ્ય શુ” હિતકર શુ અને અહિતકર શું ? કન્ય શુ અને અકર્તવ્ય શું? તે ખરાખર સમજી શકે છે અને તેથી ચેાગ્ય, હિતકર કે કવ્યના સ્વીકાર કરવામાં સમથ અને છે તથા એ રીતે પ્રવૃત્તિ કરતાં સિદ્ધિની સેાપાનમાલા સડસડાટ ચડી જાય છે.
જે મનુષ્ય વિચારપૂ કે બેલે છે, વિચારપૂર્વક કામ કરે છે અને વિચારપૂર્વક પેાતાને સઘળે જીવનવ્યવહાર ચલાવે છે, તે કદી પાછા પડતા નથી. તેને માટે ઉન્નતિ અને વિશેષ ઉન્નતિ જ નિર્માયેલી છે.