________________
વિચાર કરવાની ટેવ
૧૧૯
દુ:ખી દુ:ખી થઈ ગયા, માટે આપ હવે રસ્તા બતાવા કે
મારે શું કરવું ? ”
સામદત્ત કહ્યું ઃ · ભાઈ ભેાળા ! તારા પિતાએ શુ શુ કહ્યુ હતુ અને તેનેા અમલ તે કેવી રીતે કર્યાં, તે મને કહી તાવ, પછી મારે જે કઈ કહેવું ઘટશે, તે કહીશ.’
'
ભેળાએ કહ્યું : ‘મારા પિતાશ્રીએ સહુથી પ્રથમ એમ કહ્યું હતું કે ‘ ઘર ફરતી દાંતની વાડ કરજે' એટલે મે હજારો રૂપિયા ખચી ને હાથીદાંત મગાવ્યા અને તેની મારા ઘર ફરતી વાડ કરાવી, પણ લાકો એને કાઢી ગયા અને મારા પૈસાનું પાણી થયું.
મારા પિતાશ્રીએ બીજું એમ કહ્યું હતું કે ‘ દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ,’ તે પ્રમાણે લેાકેાને દ્રવ્ય આપીને હું લેવા ગયા નહિ. પરંતુ તેમ કરતાં કોઈ પણ માણસ લીધેલું દ્રવ્ય પાછું આપવા આવ્યા નહિ અને મારું બધુ લેબુ ખાટું થયુ.
મારા પિતાશ્રીએ ત્રીજું એમ કહ્યું હતું કે ‘સ્ત્રીને બાંધી મારજે' તે પ્રમાણે મેં સ્રીને બાંધીને મારી, તો તે નારાજ થઈ ને પેાતાના પિયર ચાલી ગઈ અને હું ઘરમાં એકલેા રહ્યા.
મારા પિતાશ્રીએ ચેાથું એમ કહ્યું હતું કે ‘હમેશાં મીઠું જમજે,’ તે પ્રમાણે હું હંમેશાં લાડુ, પૈડા, બરફી વગેરે મીઠાઈ એ ખાવા લાગ્યા, એટલે મારા શરીરમાં અનેક