________________
૧૧૮
સકસિદ્ધિ
(૬) દુઃખ પડે તે ગંગાના કાંઠા ખાદરે. (૭) અને સંદેહ પડે તે પાટલીપુત્ર જઈ મારા મિત્ર સામઢત્તને પૂછજે.
આટલું કહી શેઠ સ્વવાસી થયા અને ભેળે એકલે પડો. તેણે પેાતાની સૂઝ-સમજ પ્રમાણે પિતાની શિખામણેાના અમલ કર્યાં, પણ તેમ કરતાં તેની પાસેનું બધું દ્રવ્ય ખલાસ થઈ ગયું અને તે નિન બની ગયા, તેથી બધેથી હડધૂત થવા લાગ્યા. કહ્યું છે કે—
ઋષિએ પૂજા પામતા, ધન સાથે ગુણુ જાય; દ્રવ્યવિઙૂણા માનવી, મૃતક સમાલાય. · મનુષ્યા ધન વડે પૂજાય છે અને ધન જતાં જાણે નિર્ગુણ અની ગયા હેાય તેવા દેખાય છે. ખરેખર ! દ્રવ્ય વિનાના માનવીની ગણતરી મડદા જેવી જ થાય છે.”
આ પ્રમાણે શિખામણેાનું પરિણામ પૂરું આવવાથી ભેાળાના મનમાં સંદેહ ઉત્પન્ન થયા કે પિતા બહુ શાણા હતા અને મારું નિરંતર ભલું ચાહનારા હતા. તે મને ખોટી શિખામણેા કેમ આપે ? એ શિખામણા સમજવામાં મારી ભૂલ તે નિહ થઇ હેાય ? ’ એટલે તે પાટલીપુત્ર નગરે ગયા અને તેના પિતાના મિત્ર સામદત્ત વિપ્રને મળ્યા.
સોમદત્તે તેને ઉચિત આદર-સત્કાર કરીને પૂછ્યું કે ૮ હે વત્સ ! તું બધી વાતે કુશલ તે છે ને ? ’
ભેાળાએ કહ્યું : ‘ વડીલશ્રી ! મારા પિતાની શિખામણા સાચી માનીને તે મુજબ વર્તન કર્યું, તે હું નિર્ધન અને