________________
અગ્રિમ વકતવ્ય
૧૯
નાહર એમ. એ., બી. એલ., એમ. આર. એ. એસ., બાબૂ શિખરચન્દ્રજી કાચર. પ. બલદેવપ્રસાદજી શાસ્રી આદિ સ સહાયકોના અમે હાર્દિક આભાર માનીએ છીએ કે જેમણે અમને ચેાગ્ય સૂચનાઓ આપી એક નહીં પણ અનેક રીતે સહાયતા આપેલ છે.
વિહાર માનું ચિત્ર અમને શ્રીસુંદરલાલજી કોચરે કરી આપેલ છે, જે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
શ્રીપૂજ્યજી શ્રીજિનચારિત્રસૂરિજી, ઉ. શ્રીજયચદ્રજી, ચતિવ તિલાકમુનિજી આદિ ભિન્ન ભિન્ન જ્ઞાન-ભડાના સ'ચાલકે તથા સહૃદય મહાનુભાવાને પણ અમે દિલથી ધન્યવાદ આપીએ છીએ કે જેમણે અમને પોતાના સંગ્રહના અમૂલ્ય શ્ર થે ખતાન્યા તેમજ સહાનુભૂતિ પ્રક્ટ કરવાની કૃપા કરી. નિવેદક :
અગરચન્દ નાહટા.
ભવરલાલ નાહટા.