________________
૧૦
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસુરેિ
જ્ઞાનભંડારના હસ્તલિખિત ગ્રન્થાની સૂચિ - છ માસના અથાગ પરિશ્રમને અંતે તૈયાર કરતા સમયે પણ ઐતિહાસિક શેષ-ખાળ, અધ્યયન તેમજ સહાયભૂત થાય તેવા અન્યાન્ય ગ્રન્થે। જોવાનું ચાલુજ રાખ્યું. પરિણામે શુદ્ધિ તેમજ વૃદ્ધિઢારા પાંચ વર્ષોંની શેધખોળના ફળ સ્વરૂપે જિનચંદ્ર સૂરિજીરૂપી ચમાની ૧૬ કલાએના સૂચક એવા ૧૬ (મૂળ) ફરમાએ અને ૧૬ પ્રકરણેામાં વિસ્તૃત એવા આ મહાન ગ્રન્થ કે જે આટલે મોટા થવાની કાઇ સભાવનાજ નહેાતી— આજ અમે અમારા પરમસુહૃદ વાંયકૈા સમક્ષ પેશ કરતી વેળા પરમહષ અનુભવીએ છીએ.
પ્રયુક્ત સામગ્રીની પ્રામાણિકતા
સૂરિજીના જીવનની અધિકાંશ તમામ વાતા અમે એ તે કાળે લખાએલ વિશ્વસનીય પ્રમાણેાના આધારે આલેખેલ છે. વિદ્વારપત્ર, ગહુલિયા આદિ અધિકાંશ સામગ્રી અમારા સંગ્રહમાં મૌજુદ છે, પ્રથમ તા અમારા એવા વીચાર હતા કે આ ગ્રન્થની તમામ સાધન સામગ્રીને પરિશિષ્ટમાં પ્રક્રેટ કરવી, પરન્તુ એ વિચાર છેવટે માંડી વળાય. કેમકે એમ કરવા જતાં મૂળગ્રન્થથીએ પરિશિષ્ટ વધુ લખાઇ જાય-કે જે ગ્રન્થને માટે શેશભાસ્પદ ન ગણાય. એથી કરીને પ્રમાણ સાક્ષાત્કારના નિમિત્તે ફ્રુટનેટમાં અવતરણસહુ કેટલીક આવશ્યક સામગ્રી ‘પરિશિષ્ટ’માં આપી છે જ્યારે રાસ અને ઉપયેગી ગાઁ હુલિયેા ‘ઐતિહાસિક જૈન કાવ્ય સગ્રહ”માં પ્રકટ કરેલ છે. ઘટનાઓને ક્રમાનુસાર આલેખવામાં એ વિહાર પત્ર કે જે અમારા સંગ્રહમાં છે, તે ભારે સહાયક નીવડેલ છે; ને સત્ય જણાવીએ તા એના વિના સ’વત્સરાનુક્રમે જીવન આલેખવું સર્વથા અસંભવજ નીવડત. પ્રથમ વિહારપત્ર તેજ કાળનુ' લખાએલ છે; એ જર્જરિત, જીણુ આદર્શ નષ્ટ ન