________________
અગ્રિમ વતવ્ય
૧૧
થઈ જાય એટલા ખાતર એનું ચિત્ર અમે પરિશિષ્ટમાં લગાવ્યુ છે. આથી વાચકને જીણુ પ્રથમાદનાં સાક્ષાત્કન થશે, અને સાથે સાથે અમેએ લખેલ વાર્તાની સત્યાર્થતા સમજવામાં સુગમતા સાંપડશે. આ વિહાર પત્ર એક ખાસ કારણને લઇ અત્યંત મહત્વપૂર્ણ છે, અને તે એ કે એમાં મત્રીશ્વર કમ ચન્દ્રજીને મૃત્યુ-સમય મૌજુદ છે, કે જે ઇતિહાસની સામાન્ય દુનિયાને ઉપલબ્ધ નથી. દ્વિતીય વિદ્વાર પુત્ર અમારા ખ્યાલાતાનુસાર કવિ રાજલાભ કે એમના શિષ્ય આલેખેલ છે, તેને લેખન સમય અઢારમી શતાબ્દીના પૂર્વાધ છે, આથી પ્રાચીનતાને હિસાબે આ પત્રથી પણ અધિક પ્રામાણિક હોવાથી પ્રથમ પત્રના અમે વિશેષ ઉપયાગ કર્યાં છે.
છઠ્ઠું પ્રકરણ ‘અકમર આમન્ત્રણ’ અધિકાંશે ‘અકખર પ્રતિબંધ રાસ'ના આધારેજ લખેલ છે, જેની મૂળ પ્રતિ, ર્તાની સ્વલિખિત ઉ. શ્રીજયચંદ્રજી ગણના ભંડાર (બિકાનેર)માં ચૌદ છે, અને અમેએ અને ‘ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ'માં પ્રકાશિત કરેલ છે. ચન્દ્રવશ પ્રધવૃત્તિની × અમે પૂરેપૂરી સહાયતા લીધી છે, કેમકે એમાં બહુ વિશેષ સામગ્રી છે-એ સૌથી અધિક પ્રાચીન (રચના સંવત ૧૬૫૦-૫૫)અને વિશ્વસનીય છે; વળી સૂરિજીની
આ ગ્રન્થની હસ્તલિખિત પ્રત અમને જિનકૃપાચન્દ્રસુરિ જ્ઞાન ભંડાર–બિકાનેર માંથી પ્રાપ્ત થઇ હતી, પરન્તુ પ્રતિ અશુધ્ધ હાવાથી આ ગ્રન્થમાં એનાં જે અવતરણ (શ્લાક) આપનામાં આવ્યા છે. એમાંય અશુદ્ધિએ રહી જવા પામી છે. બીજી પણ દ્રષ્ટિ દેષ તેમજ મુદ્રણદોષની અશુદ્ધિઓના 'શાધન પુરતું શુદ્ધા-શુદ્ધિ પત્ર તૈયાર કરી આપવામાં આવેલ છે (જેથી હિંદી સંસ્કરણમાં રડેલ અશુદ્ધિઓનુ સંશાધન થાય. કિંતુ આ ગુજરાતી સંસ્કરણમાં બનતી કેાશિશે યથાશકય સાધન કરી લેવા ધ્યાન અપાયું છે.)