________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ
સૌભાગ્યવશ એમના ચાતુર્માસ પણ અમારા મકાનમાં થયે, ને એથી અમારા જીવન પર એક ઉંડી છાપ પડી. પ્રતિક્રમણ વ્યાખ્યાન–શ્રવણ, તેમજ સમયે સમયે પૂજ્ય આચાર્ય શ્રી અને પ્રવકજી આદિ સાથે સૈધ્ધાન્તિક વિષચેની પ્રશ્નોત્તરી કરતાં કરતાં ધાર્મિક તત્ત્વના, યત્કિંચિત્ એપ પણ થયા. જો કે પૂજ્યશ્રી બિકાનેરમાં લગભગ ત્રણ વર્ષ બિરાજ્યા, પરન્તુ અમને તે કેવળ દોઢ વર્ષજ એમના સત્તમાગમના સુયેાગ મળ્યા.
<
એક દિવસ પ્રવર્ત્તજી પાસેથી આનન્દ કાવ્ય મહેાધિ છમુ' મૌક્તિક' લાવી શ્રીયુત માહનલાલ દલીચંદ દેસાઇ, બી. એ. એલ. એલ. મી.ના ‘કવિવર સમયસુન્દર’ નામક નિબંધ વાંચ્ચે; ત્યારથી હૃદયમાં કવિવર પ્રત્યેની અગાધ ભકિત પ્રાદુભ`વી, ને એજ ઘડીથી એમની કૃતિએની શેાધ-ખોળ શરુ કીધી. શ્રી મહાવીર જૈન મ`ડળ'ના કેટલાંક હસ્ત લિખિત ગ્રન્થા મંગાવ્યાં. સદ્ભાગ્યે અમને એમાંથી એક એવા ગુટકા (પુસ્તકાકાર પ્રતિ)ની પ્રાપ્તિ થઈ કે જેણે અમારી મનેાભાવનાઓને અત્યધિક ઉત્તેજિત કરી; એનું કારણ એ કે--એ ટકામાં કવિવરની નાની નાની લગભગ અસે કૃતિએ મળી આવી; જેમાંની ઘણી તા દેસાઇ મહેાદયને પણ અનુપલબ્ધ હતી. બસ, ઉત્તરાત્તર શેાધ-ખાળની રુચ વધતી ગઇ; ને આથી એટલા અધિક પ્રમાણમાં કાર્ય કરવાને અવસર મળ્યો કે જે અમારે માટે ખરેખર કલ્પનાતીત કે અસંભવ સમા હતા.
આ ગ્રન્થની જન્મ કથા
સ', ૧૯૮૬માં યુ. પ્ર. શ્રીજિનચન્દ્રસૂરિને, સક્ષિપ્ત પરિચય પટ્ટાવલીના આધારે આલેખ્યા; જેના એક માત્ર ઉદ્દેશ એ હતો કે કવિવર સમયસુંદરજી એમના પ્રશિષ્ય